!…બટુકડો બેટ લઈ દોડે જાણે રાજાધિરાજ…!


!…બટુકડો બેટ લઈ દોડે જાણે રાજાધિરાજ…!


શતકોનો શહેનશાહ કેવો ખીલ્યો આજ,

બટુકડો બેટ લઈ દોડે જાણે રાજાધિરાજ…!

 

કાતિલ મિસાઈલ છોડે દક્ષિણ આફ્રિકા,

રનનું સુનામી લઈ આવ્યો સચીન આજ….!

 

રાજધાની ઝડપે કરી શતક આજ,

દેશપ્રેમીને છે એમની પર આજ નાઝ…!

 

દિલ્હીનો સહેવાગ બન્યો વાઘ,

બોલરોની લાગી લાંબી લાઈન…!

 

તમને લાગે આ રચના ફાઈન,

તો લગાવો કોમેન્ટની લાંબી લાઈન…!

+++++++++++++++++++++++++++++++++

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

આઈ. એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

 

 

2 responses to this post.

  1. શ્રી કિશોરભાઈ,

    રાજધાની ઝડપે કરી શતક આજ,

    દેશપ્રેમીને છે એમની પર આજ નાઝ…!

    ખરું છે દરેકને તેની પર નાઝ છે

    એજ કિશોરનો તેના પર રાઝ છે.

    Like

    Reply

  2. આદરણીય ડૉ. કિશોરભાઈ,

    સચિન – સહેવાગની મહેનતતો આ બીજી વખત એળે ગઈ. તેમાં આ ટચુકડો બિચારો શું કરે?

    Like

    Reply

Leave a comment