!!!…વિશ્વ આજ ઉજવે છે, ચકલી દિન…!!!


!!!…વિશ્વ આજ ઉજવે છે, ચકલી દિન…!!!

વિશ્વ આજ ઉજવે છે. ચકલી દિન

નેતાઓ બતાવે ચહેરા નકલી રે,

 

બનાવો ઘર ઘર ચકલીનો માળો,

રોજ રોજ ચકલીને ચણ આપો રે,

વિશ્વને આજ ખબર પડી કે

ચકલી જ છે. અસલી મિત્ર,

 

લાગે છે, બહાર આવ્યું સાચુ ચિત્ર

બનાવો યારો ચકલીને મિત્ર,

જીવદયાને કરો “ યાદ ”

ન રહેશે પર્યાવરણની “ ફરિયાદ”

 

ચકલી સંગ કરો પક્ષીની મિત્રતા

ઘર ઘર ચકલી અપનાવો રે,

કિશોર કહે ચકલી સંગ

યાદ કરો ગાંધી બાપુની “ તકલી ”  આજ,

દેશ-દેશાવરને છે. એમના પર નાઝ

 

*******************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

Advertisements

6 responses to this post.

 1. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  આપણા દેશમાં પક્ષી પ્રેમ બહુ જ ઓછો જોવા મળે છે, પરંતુ અહીં લંડનમાં અમે જોયું તો, પ્રાણી અને પક્ષીઓ માટે દરેક પ્રકારની અલાયદી વ્યવસ્થા છે. તેઓના દવાખાના, હોસ્પિટલ, તેઓ પાછળ ચેરેટી વર્ક કરનાર સભ્યો, સંસ્થાઓ, વિગેરે સુવ્યવસ્થિત છે. દરેક મોટા સ્ટોરમાં તેઓના ખોરાક તેમજ રહેણાક માટેના યોગ્ય સાધનો પણ વેચાણ થતા હોય છે.

  ચકલી આપણા દેશમાંથી ધીરે ધીરે લુપ્ત થતી જોવા મળે છે, માટે તેને બચાવવા જરૂર યથાયોગ્ય કોશીશ કરવી જરૂરી છે.

  Like

  જવાબ આપો

 2. Posted by chandravadan on 22/03/2011 at 5:50 પી એમ(pm)

  Kishorbhai,
  Nice Post with nice Rachana…& made nicer with the Pictures.
  Enjoyed !
  Inviting all to read “Be Chakalini Vaarta” on Chandrapukar by the Link>>>
  બે ચકલીની વાર્તા
  http://chandrapukar.wordpress.com/category/%e0%aa%9f%e0%ab%81%e0%aa%82%e0%aa%95%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%93/
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to read Old/New Posts on Chandrapukar

  Like

  જવાબ આપો

 3. શ્રી કિશોરભાઈ,

  વિશ્વ ચકલી દિન ખુબ જ સરસ ચકલીઓ ખુબ ઉડે છે.

  હવે આપણા ક્રિકેટરો ઓસ્ટ્રેલીયા ની ચકલીઓ ઉડાડે તેની રાહ જોઈએ છીએ.

  Like

  જવાબ આપો

 4. Posted by ભરત ચૌહાણ on 25/03/2011 at 9:05 એ એમ (am)

  શ્રી કિશોરભાઈ,
  કાવ્યની સાથે ચકલીના ચિત્રો સરસ છે
  ક્યારેક અમારે આંગણે પધારજો

  Like

  જવાબ આપો

 5. જીવદયાને કરો “ યાદ ”

  ન રહેશે પર્યાવરણની “ ફરિયાદ”

  બહુજ સરસ વાક્ય છે. જોકે હવે માત્ર જંગલોમાં જ આવી ચકલીઓ જોવા મળે છે. એનીમેશન સરસ છે.

  Like

  જવાબ આપો

 6. ખૂબ સરસ કિશોરભાઇ

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s