!!!…ઉડાવો યારો ઓસી.ની ગિલ્લી રે…!!!


!!!…ઉડાવો યારો ઓસી.ની ગિલ્લી રે…!!!

 

સહેવાગ તો વાઘ છે, દિલ્હીનો

આજ ઉડાવો યારો ઓસી.ની ગિલ્લી રે,

 

પોન્ટીંગ કરે છે, ટોન્ટીંગ

તો પણ આપણે ન કરવું ચીટીંગ રે,

 

ઝાહિર તું હિર બતાવ આજ

જરૂર છે, આજ શ્રી. ની રે,

 

ગંભીર તું બન ધીર ગંભીર

ઉતાર પાવર ઓસ. ના દંભીઓનો રે,

 

ધોની તું ધોલાઈ ક્યારે કરશે

આજ તું સચિન સંગ કર ધોલાઈ રે,

 

યુવી ઉઠાવ આજ એક્વાર પઠાણી પંજો

વિરાટ સ્વરૂપે રૈના ગરજશે આજ રે,

 

હર હર ભોલે બોલે આજ સૌ

વજન બતાવ હરભજન તારૂ આજ રે,

 

ઓસ. પર ઉતારો રોષ આજ

અમને બધાને છે તમારા પર વિશ્વાસ રે,

*****************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

 

Advertisements

7 responses to this post.

  1. આદરણીય ડૉ. કિશોરભાઈ,

    આજે તો સોર્ય રસ ભારતીય ટીમ માટે પીરસ્યો. હકીકતે હંમેશાં આજ ભાવના હોવી જોઈએ. હાર -જીત તો ઇસ્વરના હાથમાં છે.

    ખૂબજ સુંદર રચના !

    Like

    Reply

  2. શ્રી કિશોરભાઈ,

    વાહ તમે તો ચકલી દિન —–ગીલ્લી દિન એમ ઘણા દિન ઉજવો છો.

    આજે ઓસ્ટ્રેલિયાની ચકલી આપના ખેલાડીઓ ઉડાવે પછી પાકિસ્તાનનો વારો કાઢે

    ખુબ સરસ દરેક ખેલાડીને વધાવતું ગીત મઝાનું છે.

    Like

    Reply

  3. ધન્ય ધન્ય છે એ ગુજરાતી ચારે બાજુ મહેક્યો ગુજરાતી,

    Like

    Reply

  4. સહેવાગ ને દિલ્હી નો વાઘ બનાવી,
    તમે તો મોટી સિક્સર મારી,
    શું વાત તમે કરી કિશોરજી,
    બીજા ની તમે ગીલ્લી ઉડાવી,

    Like

    Reply

  5. આદરણીય ડૉ. કિશોરભાઈ,
    Enjoyed your great spirit.

    Ramesh Patel(Aakashdeep)

    Like

    Reply

  6. Posted by chandravadan on 26/12/2011 at 8:17 pm

    Cricket…India….Indian Pride….all as ONE.
    Nice Rachana !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

    Reply

  7. સરસ બનાવી છે કિશોરકાકા.
    ભાવનાઓ સારી રીતે વ્યક્ત કરી છે.

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s