!!!…પ્રભુનું તીર……!!!


!!!…પ્રભુનું તીર……!!!

હે……!

માનવ………!

જેનું નામ છે, તેનો નાશ છે,

જો સ્થગિત થયો તો વિનાશ છે,

પ્રભુ એ આપેલ દરેક દિવસ એક ભેટ છે,

એને સોગાદ સમજી પ્રભુના વશમાં રહે એમાંજ તારી

ભલાઈ છે, થાય એટલા કર્મના કાર્યો કરી લે, પૂણ્ય કમાઈ લે,

જન્મ-મરણના ચક્કરમાંથી છુટકારો મેળવવાનો એક સરળ માર્ગ છે,

સત્યને અપનાવો,

સત્યને સમજો,

સત્ય જ પરમેશ્વર છે,

ઈશ્વર એજ સત્ય છે,

માટે

હે……..!

માનવ……….!

દરેકના સ્વરે સ્વરે બેઠેલ

ઈશ્વર જ સનાતન સત્ય છે, અનંત સ્વામી છે,

આ બધામાંથી મુક્તિ મેળવવાનો એક જ માર્ગ છે,

સમય વહી જાય તે પહેલાં

“ પ્રભુને ગમતુ કરો,

પ્રભુને ગમતા ગમતા કરો.”

**********************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

 

 

Advertisements

3 responses to this post.

 1. શ્રી કિશોરભાઈ,
  સત્યને અપનાવો,
  સત્યને સમજો,
  સત્ય જ પરમેશ્વર છે,
  ઈશ્વર એજ સત્ય છે,
  સત્યના અનેરા સ્વરૂપોનું દર્શન ખુબ કારવ્યું છે.

  Like

  Reply

 2. Posted by chandravadan on 08/04/2011 at 5:06 am

  “ પ્રભુને ગમતુ કરો,

  પ્રભુને ગમતા ગમતા કરો.”

  Kishorbhai..With these words you end your Post.
  A very nice Post to understand PRABHU or PARAM TATVA.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar.

  Like

  Reply

 3. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  સત્ય એ જ ઈશ્વર છે, કહી રચનામાં જીવન જીવવાના સરળ માર્ગ વિશે અંગૂલી નિર્દેશ કરેલ છે.ઘણી વખત ઈશ્વરને સમજવામા જ આપણે આપણો મોટાભાગનો સમય વ્યર્થ ગવાતા હોય છે, અને અનેક પંથોમાં ભટકતા રહીએ છીએ.
  સુંદર રચના !

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s