રામનવમી નિમિત્તે હાર્દિક શુભકામનાઓ


રામનવમી નિમિત્તે હાર્દિક શુભકામનાઓ

1.

પ્રભુ રામ એટલે……..,

 

રા….બોલતાની સાથે મોઢુ ખુલે છે.

 

મ….બોલતાની સાથે મોઢુ બંધ થાય છે.

 

હે માનવ……હવે તું વિચાર……!

 

તારે શું કરવાનું છે, તે…….!

 

2.

તુલસી એટલે………..,

 

તુ……….ભગવાન રામને તેમના ભક્તો કહે છે.

 

લ……….લક્ષમણ

 

સી……….સીતા મૈયા

 

દરરોજ તુલસી માતાનું પુજન કરો.

 

3.

રામસેતુ એટલે…………….,

 

હે માનવ ………!

 

રામસે તુ હૈ……!

 

ઈસી લિયે રામસે સેતુ બનાયે રખના……..!

 

ઈસી લિયે રામસેતુ કા રક્ષન કરના.…….!

————————————————————–

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

5 responses to this post.

 1. સરસ રજુ કર્યું છે. રામ ભક્ત તુલસીની વાત ગમી ગઈ.

  Like

  Reply

 2. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  આપે રામ સેતુ બાંધી અને શ્રી તુલસીદાસ મારફત, શ્રી રામ પ્રભુ તરફ ધ્યાન દોરવા ની કોશિષ પસંદ આવી.

  સરસ ભાવાર્થ.

  Like

  Reply

 3. May Ram’s Blessings be on ALL !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog !

  Like

  Reply

 4. 3.આદરણીય ડૉ. કિશોરભાઈ,
  સરસ ભાવાર્થ.

  રામસેતુ એટલે…………….,

  હે માનવ ………!

  રામસે તુ હૈ……!
  Greatly said…I liked it.

  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

 5. શ્રીએ કિશોરભાઈ,

  શબ્દોની અભીવ્યક્તિ સુંદર રીતે સાધી છે. જય શ્રી રામ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s