!…કવિતા શીખવવાને બદલે પાઠ શીખવ…!


!…કવિતા શીખવવાને બદલે પાઠ શીખવ…!

 

ગરીબી કહે

હું હિન્દની દીકરી છું,

બેકારી મારી મોટી બહેન છે,

ભ્રષ્ટાચાર મારો મોટો ભાઈ છે.

આ દેશમાં અમને નાથવા

અનેક પ્રયત્નો થયા,

પરંતુ અમને

અંકુશમાં

રાખવાવાળા

અંકુશમાં

ન રહ્યા

તેથી

હે માનવ

તું જાગ્રત થા

તારા

હાથમાં દંડક

રાખ

આ ભ્રષ્ટાચારીઓને

કવિતા શીખવવાને બદલે

પાઠ શીખવ.

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

8 responses to this post.

  1. શ્રીએ કિશોરભાઈ,

    સમાજને સંદેશ આપતું એક અનેરું કાવ્ય.

    અમને પાઠ શીખવશો.

    Like

    Reply

  2. હ્મ્મ્મ…
    સરસ શ્રી કિશોરભાઇ…

    Like

    Reply

  3. આદરણીય ડૉ.કિશોરભાઈ,

    ટીકાત્મક સમાજને ઉપદેશ આપતી રચના પસંદ આવી. આશા અમર છે બાકી તો ઠાકર જાણે.

    Like

    Reply

  4. WAH KHUB SARAS

    Like

    Reply

  5. ખુબજ સરસ કવિતા લખો છો કિશોરભાઈ.
    શિક્ષણ ની સાથે સમાજ ને પણ સંદેશ આપવો તે જ સાચો શિક્ષક છે.

    Like

    Reply

  6. વાહ ખુબજ સરસ મજા આવી ગઈ

    Like

    Reply

  7. Posted by Prince on 12/09/2013 at 1:12 pm

    Its really true

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s