નેટ જગતને શુભકામનાઓ


નેટ જગતને શુભકામનાઓ

શ્રીફળના મીઠા ફળની શુભકામનાઓ સહ

રૂ જેવા રૂપેનભાઈ

રૂ + પેન = રૂપેનભાઈ

રૂ જેવી સોફટ પેનથી લખનારા

રૂ જેવા શ્વેત દિલથી સૌને એક તાંતણે બાંધનાર

નેટ જગત ‘તને’ પ્રથમ સાલગીરીએ શુભકામનાઓ

++++++++++++++++++++++++++++++++++++++++

રૂપેનભાઈ આપ દ્વારા સંચાલિત ‘‘ નેટ જગત ”  

ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરે

એવી સૌ સભ્યોની અંતરની અભિલાષા

ચિત્ર બદલ સાઈટનો અભારસહ 

( નેટ જગતના સૌ સભ્યોને મિઠાઈ મોકલાવું છું તે સ્વીકારવા વિનંતિ.

+++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 

Advertisements

7 responses to this post.

 1. very nice 🙂 🙂

  Like

  Reply

 2. રુપેનભાઇને ખુબ ખુબ શુભેચ્છાઓ…
  @વડીલ શ્રી કિશોરભાઇ,
  મિઠાઇ ખાધી હોં… 😉 🙂

  Like

  Reply

 3. કીશોરભાઈ સાહેબ શુભેચ્છાઓ બદલ આભાર . આપને અને બીજા સૌ મિત્રોને પણ અભિનંદન . અમારું તમારું આપણા સૌનું ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ છે માટે સફળતાના હક્કદાર આપણે સૌ છીએ . તમારી મીઠાઇ અને મીઠાશ ભર્યા ભાવનો સ્વીકાર છે .

  Like

  Reply

 4. ભાઈ શ્રી કિશોરભાઈ ,
  તમારા ને રૂપેન ભાઈ ના વખાણ કરવા શબ્દો ઓછા પડે.
  શુભચીન્તક તમ મિત્રો ની સુવાસ થી જ ગુજરાતી નેટ ધબકે છે,
  મુબારક હો આપ સર્વે ને ………

  Like

  Reply

 5. શ્રી કિશોરભાઈ,

  આપને યાદ કરવવા બદલ ખુબ અભિનદન

  વધરે વ્હાલા રૂપ ભાઈને ખુબ ધન્યવાદ કે જેમને ગરવા ગુજરાતીઓને એક

  તાંતણે બાંધવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે.

  Like

  Reply

 6. ડૉ.કિશોરભાઈ,

  શ્રી રૂપેનભાઈની મહેનતને ખૂબજ સુંદર રીતે બિરદાવી. અને હા, આમપણ તે તેના માટે અધિકારી છે જ.

  Like

  Reply

 7. નમસ્કાર કિશોરભાઇ
  રૂડા રૂપાળા વિશેષણથી રુપેનભાઇને બિરદાવા બદલ ધન્યવાદ અને આપની મીટ્ટાઇનો સ્વાદ પણ લાજવાબ છે.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s