!… ધરતીના છોરૂને સજાવો રે…!


!… ધરતીના છોરૂને સજાવો રે…!

 

સમાજને જગાડીને

ધરતીના છોરૂને સજાવો રે

 

ધરતી માતાનું ઢાંકણ છે, વૃક્ષો

વૃક્ષો તો માનવ જાતની કરશે રક્ષા

 

કેવુ મજાનુ ઝાડ

એ તો કરે અમને લાડ

 

બનાવો વૃક્ષોની વાડ

ન પાડવી પડે પાણીની ત્રાડ

 

વૃક્ષો દે છે માનવીને સાદ

વૃક્ષો તો આપશે વરસાદ

 

હે માનવ તું તારા નિયમ ન લાદ

વૃક્ષો તો આપે ઔષધિની પ્રસાદ

 

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

 

Advertisements

3 responses to this post.

  1. આદરણીય શ્રી કિશોરભાઈ,
    વૃક્ષ જતન અંગેનો અભિગમ આપનો સરાહનીય છે . આપ આપના કાવ્યો
    દ્વારા સમાજને એક નુતન સંદેશ આપતા રહો છો એ જ આપની કાબેલિયતનો
    પરચો છે. અભિનંદન.

    Like

    જવાબ આપો

  2. વૃક્ષ માનવ જાત નું ઉત્તમ જીવન બનાવે છે, પરંતુ માણસ તેનો જ નાશ કરે છે. ઉત્તમ જનજાગરણ માટેની રચના.

    Like

    જવાબ આપો

  3. ડોશ્રી કિશોરભાઈ
    વૃક્ષ તો દેવતા છે અને મા ધરણીની શોભા છે, લો મેઘરાજા પણ વાજતે ગાજતે આવી પહોંચ્યા.
    સરસ સંદેશ અને ભાવ. અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s