!…કેસર કેરીનો મજેદાર પમરાટ છે…!


!…કેસર કેરીનો મજેદાર પમરાટ છે…!

દરિયાની મધુર લહેર છે,

વરસાદી મોસમની મહેર છે,

વિકસતા ધમધમતા શહેર છે.

સૂકાઈ ગયેલ પાણીની નહેર છે,

ચારેકોર ગરમીની કહેર છે,

 

ગરમીનો ઉકળાટ છે,

રંગ લેતી કેરીનો ચળકાટ છે,

રસ જોઈ ચેહેરાનો મલકાટ છે,

કેસર કેરીનો મજેદાર પમરાટ છે,

  ++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

Advertisements

10 responses to this post.

 1. કેરી જોઈ ને મોમાં પાણી આવી ગયું.

  Like

  જવાબ આપો

 2. કેરી ફળોનો રાજા..સુંદર ફોટો અને કાવ્ય. રસ રોટલી એટલે ઉનાળાની મજા.
  ડોશ્રી કિશોરભાઈ …સુરતી જમણની મજા જ કોઈ ઓર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 3. આદરણીય શ્રી કિશોરકુમાર

  જેટલા સુંદર ફોટા એટલું સુંદર કાવ્ય મળ્યું છે.

  કેસર કેરીનો પમરાટ છે પણ અહી (અમેરિકામાં) એનો દુકાળ છે

  સુરત આવવાનો વિચાર છે બોલો કિશોરકુમાર તૈયાર છે ?

  Like

  જવાબ આપો

 4. ગરમીનો ઉપાય ફળોના રાજાને બતાવી ખૂબ સારી રચના…

  Like

  જવાબ આપો

 5. Posted by chandravadan on 19/06/2011 at 9:46 એ એમ (am)

  રંગ લેતી કેરીનો ચળકાટ છે,

  રસ જોઈ ચેહેરાનો મલકાટ છે,

  કેસર કેરીનો મજેદાર પમરાટ છે,

  NICELY SAID of KESAR MANGOES…Looking at the Photo one feels like having a Mango & eat it !
  Emjoyed !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Kishorbhai…See you on Chandrapukar !

  Like

  જવાબ આપો

 6. કેસર કેરી ! અમેરિકામાં અમારા માટે સ્વપ્ન બની ગયુ છે .
  કેસર કેરીની લહેજત કંઈક ઓર છે .
  સુન્દર કાવ્ય .

  Like

  જવાબ આપો

 7. ગરમીનો ઉકળાટ છે,

  રંગ લેતી કેરીનો ચળકાટ છે,

  રસ જોઈ ચેહેરાનો મલકાટ છે,

  કેસર કેરીનો મજેદાર પમરાટ છે,
  કેરીની રસદાર કવિતા વાંચવાની મજા આવી

  Like

  જવાબ આપો

 8. અરે વાહ. બ્લોગ પરની છવિઓથી સુગંધ અને સ્વાદની ભભક અંતરતમમાં ફરી વળી. આવો જ કશો મલકાટ, ચળકાત અને પમરાટ તમે પણ પદ્યમાં આલેખ્યો છે.

  Like

  જવાબ આપો

 9. શ્રી કિશોરભાઈ,

  કેસર કેરી ખાવા સુરત આવવું પડશે ત્યારે કિશોરભાઈના મહેમાન થઈને મારે.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s