!…કાનાની વાંસળીમાં છે, દિવ્યવાણી…!


!…કાનાની વાંસળીમાં છે, દિવ્યવાણી…!

ચન્દ્રની પુકાર સાંભળી,

કાનાએ વગાડી વાંસળી…!

ચન્દ્રએ કરી આકાશવાણી,

કાનાની વાંસળીમાં છે, દિવ્યવાણી…!

કાનાની વાંસળીમાં પ્રેમરસ છે,

તો ચન્દ્રની વાણીમાં શીતરસ છે…!

ચન્દ્રએ સળગાવી ધુપસળી,

તો કાનાએ પ્રગટાવ્યો દીપ…!

ચન્દ્રએ આકાશમાં પાથરી શીતળ ચાદર,

તો કાનાએ ટમટમતા તારાઓનો ફુલો વરસાવ્યા…!

ચન્દ્રની ધુપસળીથી ફેલાઈ રોશની,

તો કાનાએ સૂરજથી જલાવી રોશની…!

 

++++++++++++++++++++++++++++++++++++++++++

http://chandrapukar.wordpress.com

( ખાસનોંધ : ડૉ.ચન્દ્રવદન ” પુકાર ” ના પ્રેમથી પ્રગટેલ રચના ) 

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

7 responses to this post.

 1. waah!

  Like

  Reply

 2. શ્રી કિશોરભાઈ,
  ચન્દ્રએ આકાશમાં પાથરી શીતળ ચાદર,
  તો કાનાએ ટમટમતા તારાઓનો ફુલો વરસાવ્યા…!
  ચન્દ્રની ધુપસળીથી ફેલાઈ રોશની,
  તો કાનાએ સૂરજથી જલાવી રોશની…!
  “ચંદ્ર પુકાર” ને માધ્યમ બનાવી અનોખી ભાવ રચનાનું સર્જન
  વાહ કિશોરભાઈ બીજાના પ્રેમ રસમાં ભીજાઈને અન્યને મહત્વ
  આપવાનું અનેરું કાર્ય ભક્ત કિશોરભાઈ જેવો ઉમદા મનનો
  માનવી જ કરી શકે…..અભિનંદન.

  Like

  Reply

 3. Posted by ભરત ચૌહાણ on 11/07/2011 at 8:24 am

  કાનાની વાંસળીમાં પ્રેમરસ છે,

  તો ચન્દ્રની વાણીમાં શીતરસ છે…!

  સરસ રચના, અભિનંદન

  Like

  Reply

 4. આદરણીય શ્રી કિશોરભાઈ,

  આપના વિશાળ મનનો અનુભવ સદા અમારા બ્લોગ પોસ્ટ પર આવી મૂકેલ આપના પ્રતિભાવ દ્વાર અમોએ કરેલ છે.

  આજે ડૉ ચંદ્રવદનભાઈ માટેનો ભાવ આપની રચનામાં માણવા મળ્યો.

  ખૂબજ સુંદર ભાવ સાથેની રચના.

  Like

  Reply

 5. Posted by chandravadan on 13/07/2011 at 12:17 am

  સ્નેહી કિશોરભાઈ,

  નમસ્તે !

  આ શું કર્યું ?

  આ પોસ્ટ વાંચી, મારું હ્રદય ગદ ગદ થઈ ગયું !

  તમારા હ્રદયભાવો શબ્દોમાં પ્રગટાવી જે તમે કાવ્યરૂપે લખ્યું તે વાંચી, મને ખુબ જ આનંદ થયો.

  સુંદર રચના !

  તમારા અને મારા વચ્ચે આવા “સ્નેહ”ના નીર વહેતા રહે એવી પ્રભુને પ્રાર્થના !

  …….ચંદ્રવદન
  Kishorbhai,
  Thanks for your nice “feelings” for me.
  Enjoyed reading the Post.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visits/comments on Chandrapukar !

  Like

  Reply

 6. ચંદ્રની શીતળતા આપે સાગર ઉરે ઝીલી. સ્નેહ અને ભાવ વર્ષા ..આપ જેવા જ કરી શકે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 7. બહુજ સરસ !!!

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: