!…દસે વાગે પડે સ્કુલનો બેલ…!


!…દસે વાગે સ્કુલનો બેલ…!

એકડો સાવ એકલપેટો

બગડો સાવ બગડેલ

તગડો પાડે ત્રાડ

ચોગડામાં બહુ ચતુરાઈ

પાંચે પકડાવી પેન

છગડાએ ખોલી છત્રી

સાતડો રમે સંતાકુકડી

આઠડો સાવ ઠંડો

નવડો નવરો પડે

દસે વાગે પડે સ્કુલનો બેલ

++++++++++++++++++++++++++++++++++++++++++

( ખાસનોંધ : ચિત્ર લેવા બદલ ગુગલનો આભાર ) 

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

6 responses to this post.

 1. ખુબ સરસ કાવ્ય સાહેબ શ્રી…

  મોજ્ય પડી ગઇ…

  Like

  Reply

 2. આદરણીય શ્રી કિશોરભાઈ,

  ખુબ જ સરસ રીતે એક થી દશનું વર્ણન કર્યું છે.

  એક આદર્શ અને શિક્ષણ પ્રેમી શિક્ષકનું હૈયું સદાય શિક્ષણની અનોખી

  શોધખોળ પ્રત્યે તત્પર રહેતું હોય છે. આપમાં ધગશ, ખંત,શિક્ષણ પ્રેમ

  નવું લખવાની હોશ બાળકોને સદી સરળ ભાષામાં વર્ણવવાની તમન્ના

  એમ બધા ગુનો હોઈ હું આપને સર્વ ગુણ સંપન્ન શિક્ષક કહીશ.

  સલામ છે આપને.

  Like

  Reply

 3. શ્રી.કિશોરભાઇ,
  ફરી થોડી ક્ષણો માટે “બાળક” બની ગયો !!! દુકાને બેઠા બેઠા મોટે મોટેથી, એક્શન સાથે, જોડકણું ગાઈ નાંખ્યું (હાજર મિત્રોને પણ બે ઘડી મજા પડી ગઈ !)

  મારા બાળકો પ્રાથમિકમાં હતા ત્યારે ’એકડો સાવ સળેખડો, બગડો ડીલે તગડો’ એવું કંઈક જોડકણું ભણાવતા (જે મેં યાદ કરેલું અને બાળકોની સાથે ગાતો, હવે પાકું યાદ નથી રહ્યું) આ જોડકણાઓ જીવતા રાખવા જરૂરી છે, આપ સમા વિદ્વાનો આવો પ્રયાસ કરતા રહે છે તે બહુ આનંદની વાત છે.
  આભાર.

  Like

  Reply

 4. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

  Like

  Reply

 5. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  આપણી દરેક પોસ્ટ સમયને અનુરૂપ અને ખૂબજ સુંદર હોય છે, આજનું જોદાકનું વાંચી અને સતત મનમાં ગુન ગુનાવાનું સહજ મન થઈ જાય છે. એક યોગ્ય શિક્ષક હોવાની ની સુંદર ભૂમિકા …

  સાથે આપે મૂકેલ એનિમેશન તસ્વીર પણ બહુ જ સુંદર લાગી…

  ધન્યવાદ !

  Like

  Reply

 6. શિક્ષકનું હૈયું સદાય શિક્ષણ પ્રત્યે તત્પર .

  Ramesh Patel(Aakashdeep).

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s