!…“ ભલો ” માનવ પડે “ લોભ ” માં…!


!…“ ભલો ” માનવ પડે “ લોભ ” માં…!

પૃથ્વી રે લોકમાં

લોકો મેળવે છે શક્તિ

માધ્યમ બનાવી ભક્તિનું…!

મારે પણ આ લોકથી

પહોંચવું છે પરલોક

પણ શ્ર્લોકના માધ્યમથી…!

માનવ તું કર કર્મ સારા

તો સ્વર્ગ-નર્ક

અહીં જ છે ભાઈ મારા…!

આંતરદીપ પ્રગટાવીને

કર માનવસેવા

એજ છે સાચી માધવસેવા…!

“ ભલો ” માનવ પડે “ લોભ ”માં

પૂણ્યનું ભાથુ બાંધી લઈ

મિટાવી દે ચોર્યાસી લાખ ફેરા…!

સમયને ભગવાન માની

ન કર કદી મનમાની

કિશોર કહે ભગવાન છે આસમાની…!

 

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 

8 responses to this post.

 1. આદરણીય શ્રી કિશોરભાઈ,

  સમયને ભગવાન માની

  ન કર કદી મનમાની

  કિશોર કહે ભગવાન છે આસમાની…!

  ભાઈ રે ભાઈ શું વાત છે. ભક્તિ રસની અનેરી રચના

  ભગવાન છે આસમાની તો કિશોર છે લખવામાં સુલતાની

  Like

  Reply

 2. “માનવ તું કર કર્મ સારા
  તો સ્વર્ગ-નર્ક
  અહીં જ છે ભાઈ મારા…!
  આંતરદીપ પ્રગટાવીને
  કર માનવસેવા
  એજ છે સાચી માધવસેવા…!”

  શ્રી કિશોરભાઇ, માધવને રાજી કરવાનો ખુબ જ સમયોચિત ઉપાય દર્શાવ્યો સાહેબ. સુંદર અને ભાવવાહી ભક્તિ રચના. ખાસ કરીને ’ન કર કદી મનમાની’ એ ઘણું સમજાવી જાય છે. આભાર.

  Like

  Reply

 3. Posted by ભરત ચૌહાણ on 21/07/2011 at 9:16 pm

  શ્રી કિશોરભાઈ,
  સરસ ભક્તિમય રચના

  Like

  Reply

 4. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  માનવ તું કર કર્મ સારા
  તો સ્વર્ગ-નર્ક
  અહીં જ છે ભાઈ મારા…!
  આંતરદીપ પ્રગટાવીને
  કર માનવસેવા
  એજ છે સાચી માધવસેવા…!

  ખૂબજ સુંદર ભાવવાહી ભક્તિ રચના….

  Like

  Reply

 5. Posted by Rajesh Garva ,,,,,,,,,,,,Bhuj-kutch on 25/07/2011 at 11:27 am

  શ્રી કિશોરભાઈ,
  સુંદર ભક્તિમય રચના છે
  આભાર.

  Like

  Reply

 6. Your poem rightly directs towards selfless sevice to mankind as to pray GOD.

  Like

  Reply

 7. ભક્તિભાવથી ભરપૂર સુન્દર રચના.

  Like

  Reply

 8. સમયને ભગવાન માની

  ન કર કદી મનમાની

  કિશોર કહે ભગવાન છે આસમાની…!
  સુન્દર રચના.
  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: