!…માતા એ પ્રેમની યુનિવર્સિટી છે…!


!…માતા એ પ્રેમની યુનિવર્સિટી છે…!

માતા એ પ્રેમ નામની યુનિવર્સિટી ચલાવે છે,

તેમાં દરેક પ્રકારના સ્નાતક, અનુસ્નાતક કક્ષાના કોર્ષો ચાલે છે,

પણ બાળકે યોગ્ય કોર્ષ પસંદ કરવાનો છે.

આ કોર્ષોમાંથી કેટલાક કોર્ષો 5 વર્ષ માટેના તો કેટલાક

આજીવન ચાલતો અભ્યાસક્રમ છે.

સહકાર, ધગશ, ધૈર્ય, સહનશીલતા એ સર્વે ડિપ્લોમાં ટાઈપ ચાલતા કોર્ષ છે. 

આ કોર્ષોમાં પ્રમાણિકતા, સંસ્કાર, સત્યના પાઠો, હકારાત્મક અભિગમ,

બીજાને મદદરૂપ થવાની ભાવના, દેશપ્રેમ, એકતા વિગેરે અનેક અભ્યાસક્રમ ચાલે છે.

મેડીકલ કે ઈજનેરી વિદ્યાશાખામાં ન ચાલતા હોય તેવા કોર્ષો આ

યુનિવર્સિટીમાં ચાલે છે. તેમાં આપણે કેટલા સફળ થઈએ છીએ,

તે જોવાનું કામ સમય આવ્યે આપણે સમાજને કરી બતાવવાનું છે.

કહેવાય છે કે “ ઈશ્વર તો સુખ અને દુ:ખ બંને આપે છે,

 જયારે માતા તો પોતાના બાળકને માત્ર સુખ અને સુખ જ આપે છે.”

દુ:ખને એ પોતાના હૈયામાં સમંદરની માફક સમાવી લે છે.

મે એમ સાંભળ્યુ છે કે ડૉકટરી સારવાર વખતે “ ICU ” માં દરદી હોય ત્યારે

તેની સલામતીની વધુ કાળજી લેવાતી હોય છે, તેવી જે રીતે બાળક જ્યારે

 માતાના ખોળામાં હોય ત્યારે સૌથી વધુ સલામત હોય છે.

 

અંતે મારે એટલું જ કહેવું છે કે શક્ય હોય એટલું પાલન કરવું,

થઈ શકે તેટલુ કરવું, હું કોઈ આદર્શવાદી વિચારસરણીવાળો વ્યક્તિ નથી.

મને લખતા લખતા જે વિચારો આવ્યા તે લખી નાંખ્યા…! 

 “ જય જય ગરવી ગુજરાતીઓ” 

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 

Advertisements

15 responses to this post.

 1. માતા તો જીવનશિક્ષણની યુનિવર્સિટી છે; પ્રેમ તો એ યુનિ.ની શાખા છે !

  બહ સરસ વાત મુકાઈ છે.

  Like

  Reply

 2. માતા વિશે સરસ જાણકારી આપી આપે સાહેબ શ્રી…
  માતા તો એવું ઝરણું છે કે જેમાંથી સદાય અમ્રુત વહ્યા જ કરે…

  Like

  Reply

 3. Posted by chandravadan on 08/08/2011 at 5:34 pm

  Mata….meaning Mother.
  This Post on the role of a Mother in this World for the Child is very well said.
  Just as the University is the Highest Place of the EDUCATION…the MOTHER is equated as the UNIVERSITY of LOVE.
  I really liked this Post.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Kishorbhai..Enjoyed this Post on your Blog.
  Hope to see you on Chandrapukar !

  Like

  Reply

 4. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ‘મા’ વિશે તમે તમારા ભાવ જણાવવા ની જે કોશીશ કરી છે તે વંદનીય છે, પરંતુ મને એવું લાગે છે કે આ આપણી કરુણતા કેહવાય કે ‘મા’ શું કેહવાય તે પણ આજની પેઢીને સમજાવવું પડે છે. શિશક કે જેને આપણે ભૂતકાળમાં ગુરુથી ઓળખાતા હતા, તે પણ એક રૂપમાં ‘મા’ જ છે હા, પણ જન્મદાતાની જગ્યા કોઈ જ ના લઇ શકે, પણ તેનો અંશ થઇ શકાય.

  સરસ વાત છે…

  Like

  Reply

 5. માતા વિશે સરસ વાત છે.

  Like

  Reply

 6. આદરણીય શ્રી કિશોરભાઈ,

  માં એતો પ્રેમની યુનીવર્સીટી છે વાહ શું શબ્દ સંશોધન કર્યું છે.

  લેખ તો અનન્ય છે જ પણ ચિત્ર દ્વારા એ અભિગમને સમજાવ્યું છે.

  કિશોર કલમથી વહે માં પ્રેમના ગીત અપાર

  વાચકોના હૈયા ડોલે સાભળીને એનો સાર

  Like

  Reply

 7. Posted by himanshupatel555 on 09/08/2011 at 9:04 am

  એટલે તો આપણે ગાયું છે અમર વાક્ય-જનનીની જોડ સખી નહીં મળે રે લોલ…અથવા મા તે મા બીજા બધાં વદડાનાવા…
  અંગ્રેજીમાં પણ છે mother is better than other આ અધરને મ વળગતા કેવા મોટો ફેર પડી જાય છે!!!

  Like

  Reply

 8. Posted by Ashok patel on 14/08/2011 at 6:09 pm

  This post said that -“,no one can teach more than mother”.and words of this post directly touch to our heart and feelings.Good inspiration for child and big contribution for “Divya samaj nirman”its very nice post.

  Like

  Reply

 9. Posted by st on 08/11/2011 at 5:53 pm

  જોરદાર

  Like

  Reply

 10. ધન્યતા અનુભવું છુ.

  Like

  Reply

 11. Posted by mahirdesai on 10/04/2012 at 1:47 pm

  maaaaaaaa……………………………………….

  Like

  Reply

 12. Posted by Samir Surati on 22/04/2012 at 5:48 pm

  kishorebhai tame je vaato kahi te ekdam sachi cheeee…..hu teni sathe sahemat chuu.. aavuj lakta raho ane bijane aavu saras margdarshan aapta raho….

  Like

  Reply

 13. Posted by Ketki abhilash ghoda on 30/06/2017 at 7:32 am

  અતિ સુંદર લેખ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s