!…સત્તર અક્ષરવાળો…!


!…સત્તર અક્ષરવાળો…!

પૃથ્વી રે છંદ, પૃથ્વી રે છંદ

હાસ્યના ફુવારા વેરે મંદ મંદ

આઠમે યતિને, વધે ધરાની ગતિ

મારા બાળ છે. જ, સ, જ, સ, ય, લ, ગા…!

સત્તર અક્ષરવાળો

મંદા રે ક્રાંતા, મંદાક્રાંતા  

ખાય ભલભલા તારામાં ગોથા

ચોથા અક્ષરે યતિને, ફેરવાય બધાની મતિ

મારા બાળ છે. મ, ભ, ન, ત, ત, ગા, ગા…!

સત્તર અક્ષરવાળો

શિખરિણી છંદ રે, શિખરિણી છંદ

તારી કાયા છે, ખુબજ પડછંદ

છઠ્ઠા અક્ષરે યતિને, ઓળખો મારી જાતિ

મારા બાળ છે. ય, મ, ન, સ, ભ, લ, ગા…!

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

6 responses to this post.

 1. છન્દ વિષેનુ ગ્યાન આપવા માટે બહુજ સરસ,મને રીટાયર્દડ થયે સાત વર્ષ થ્ઇ ગયા,હુ ધો-11-12મા સંસ્કુત અને ગુજ.મા નીચેની કેટલીક પંક્તિઓ દ્વારા છન્દ શીખવતી જેમા છન્દના અક્ષર, તેનો ગાવનો રાગ અને બન્ધારણ પણ આવી જતા,કેટલાક નમૂનાઓ જુઓ.

  લેખો વસંત તિલકા તભજાજગાગે–14
  મન્દાક્રાંતા મભનતતગા ગાથયેથી જણાયે–17
  યમનસભલા ગગન વરણોથી શિખરીણી–17

  આ દરેક પંક્તિને તમે તેના મૂળ રાગ સાથે ગાઇ પણ શકો-યાદ રાખવામા બહુ સરળ પણ પડે. આ રીતે
  બધા છન્દો માટેની પંક્તિઓ છે.

  Like

  Reply

 2. Posted by chandravadan on 13/08/2011 at 12:30 am

  સત્તર અક્ષરવાળો
  Read the Post….Chhand and the Post….Now a comment (1st) and more I knew.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Please do “add” some more meaning to the Post ( as you intended )

  Like

  Reply

 3. સત્તર અક્ષરવાળો

  શિખરિણી છંદ રે, શિખરિણી છંદ

  તારી કાયા છે, ખુબજ પડછંદ

  છઠ્ઠા અક્ષરે યતિને, ઓળખો મારી જાતિ

  મારા બાળ છે. ય, મ, ન, સ, ભ, લ, ગા…!
  wow! kya baat hai!! love it. keep it up.

  Like

  Reply

 4. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ખૂબજ સુંદર રચના, બચપણમાં અભ્યાસ કરેલ તે ગુજારતી ના વર્ગ શિશક ની યાદ અપાવી આપે. આભાર !

  ધન્યવાદ !

  Like

  Reply

 5. આદરણીય શ્રી કિશોરભાઈ,

  છંદ વિષે આવી અમુલ્ય માહિતી જાણવા મળી.

  શિક્ષક તરીકે આપ અમુલ્ય અને જાણવા જેવું સાહિત્ય પીરસી

  ગુજરાતી જગતને માહિતગાર કરો છે તે બદલ ખુબ ધન્યવાદ.

  Like

  Reply

 6. છંદ એટલે કાવ્યનો દેહ શણગાર. આપે શિક્ષણની જ્યોતથી
  બ્લોગ પોષ્ટને ઉજાશી દીધી…ડોશ્રી કિશોરભાઈને ધન્યવાદ.

  રમેશ પટેલાઆકાશદીપ)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s