!…આ દેશ શ્રવણોનો દેશ છે…!


                 !…આ દેશ શ્રવણોનો દેશ છે…!

 

આ દેશ શ્રવણોનો દેશ છે,

રાવણો નો નહિ.

આ દેશ માનવોનો દેશ છે,

દાનવોનો નહિ.

આ દેશમાં માનવને પણ,

દેવ તરીકે પુજવામાં આવે છે.

આ દેશ દેવી-દેવતાઓનો દેશ છે,

જ્યાં પ્રભુએ પણ આશ્રમમાં રહી,

વિદ્યાગ્રહણ કરી હતી.

આ દેશમાં વૃક્ષોને પણ,

દેવી-દેવતા તરીકે પુજવામાં આવે છે.

આ દેશમાં ભક્ત ધૃવ અને એકલવ્ય જેવા

આદર્શ વિદ્યાર્થીઓનો દેશ છે.

આ દેશ સંસ્કાર, સંસ્કૃતિ,

પ્રમાણિકતા તથા સત્યની આધારશિલા

પર ચાલતો દેશ છે.

આ દેશના સાદાય, સેવા, સંયમ, 

પરિશ્રમ જેવા આધારસ્તંભો છે.

મા, માતૃભૂમિ, માતૃભાષાને

મારા કોટિ કોટિ વદન

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

4 responses to this post.

 1. Posted by chandravadan on 20/08/2011 at 8:09 am

  આ દેશના સાદાય, સેવા, સંયમ,

  પરિશ્રમ જેવા આધારસ્તંભો છે.

  મા, માતૃભૂમિ, માતૃભાષાને

  મારા કોટિ કોટિ વદન
  AND…
  MARA PAN KOTI KOTI VANDAN !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to my Blog !

  Like

  Reply

 2. આદરણીય ડૉ.કિશોરભાઈ.

  આ દેશ સંસ્કાર, સંસ્કૃતિ,
  પ્રમાણિકતા તથા સત્યની આધારશિલા
  પર ચાલતો દેશ છે.
  આ દેશના સાદાય, સેવા, સંયમ,
  પરિશ્રમ જેવા આધારસ્તંભો છે.
  મા, માતૃભૂમિ, માતૃભાષાને
  મારા કોટિ કોટિ વદન

  હકીકત છે, આ દેશ સંતોની, યાનેકી સતી, જતી અને યતિની અને વીરોની ભૂમિ છે …

  સુંદર ભાવ સાથે ની રચના…

  ધન્યવાદ !

  Like

  Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ,
  આ દેશ સંસ્કાર, સંસ્કૃતિ,
  પ્રમાણિકતા તથા સત્યની આધારશિલા
  પર ચાલતો દેશ છે.
  સાચી વાત સેવા સંસ્કાર અને સંસ્કૃતિ સાથે માનવતા આ
  દેશની માટી સાથે વણાયેલા છે. એટલે જ આટલા ભ્રષ્ટ લોકોની
  વચ્ચે દેશ તાકી રહ્યો છે……..ખુબ સરસ કિશોરની કલમને ધન્યવાદ.

  Like

  Reply

 4. આદર , અહિંસા, કરૂણા અને પ્રેમ એજ આપણી સંસ્કૃતિની મહાદેન.
  સરસ નહીં ઉત્તમ સંદેશ…ડોશ્રી કિશોરભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s