!…કાનુડા મારી આતુરતાનો અંત લાવો રે…!


!…કાનુડા મારી આતુરતાનો અંત લાવો રે…!

કાનુડા મારી આતુરતાનો અંત લાવો રે,

મૈયા દેવકીનો સાદ સાંભળી પ્રતિસાદ દીધો રે…!

યશોદાના હૈયે વસી યશ આપ્યો રે,

જશોદાનો દુલારો કહેવાયો રે…!

રામ-લખનથી ઓળખાયો રે,

કિશન-કાનુડો કહેવાયો રે…!

મામા કંસથી મુક્તિ અપાવી રે,

રાક્ષસોનો સંહારક કહેવાયો રે…!

વૃદાં તે વનમાં વાંસળી વગાડી રે,

રાધા-કિશનથી ઓળખાયો રે…!

મોરલીવાળો-સુદર્શન ચક્રધારી રે,

નંદના લાલથી ઓળખાયો રે…!

સુદામાનો મિત્ર અને અર્જુનનો સારથિ બન્યો રે,

ધર્મના રક્ષક બની અમ આંગણે પધારો રે…!

દિલમાં રામ રાખીને ગોવર્ધન ઉઠાવ્યો રે,

એ તો મારો કિશન-બલરામ કહેવાયો રે…!

++++++++++++++++++++++++++++++++++++++++++

( ખાસ નોંધ : ચિત્ર લેવા બદલ નેટ જગતનો ખુબ ખુબ આભારી છું. )

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત


Advertisements

5 responses to this post.

 1. આદરણીય ડૉ.કિશોરભાઈ,
  રચના સાથે બાળ કૃષ્ણ અને યૌવન કકૃષ્ણ ના ચિત્રો ખૂબજ સુંદર મૂકવા બદલા આભાર !

  ધન્યવાદ !

  જન્માષ્ટમી ની શુભ પર્વ પર આપ તેમજ આપના પરિવાર ને અંતરની શુભેચ્છાઓ…

  Like

  Reply

 2. Posted by chandravadan on 22/08/2011 at 7:05 am

  Nice Rachana !
  Happy Janmasthami !
  Jai Shree Krushna !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ,

  દિલમાં રામ રાખીને ગોવર્ધન ઉઠાવ્યો રે,

  એ તો મારો કિશન-બલરામ કહેવાયો રે

  જન્માષ્ટમીના પવન પર્વે ખુબ મન ભાવન રચનાનો રસથાળ

  પીરસ્યો છે. ધન્ય કવિ શ્રી અને ધન્ય એ કલમને.

  Like

  Reply

 4. માનનિય કિશોરભાઇ… રચનાતો સારી છે પણ આપે જે રીતે રજુ કરી તેમાં સખત મહેનત લીધી છે.અને આ રીતે વર્ણન પ્રમાણે ચિત્રો શોધીને મુકવા પણ સમય માંગી લે તેવી બાબત છે.આજના આ પર્વે આપને પણ શુભકામના…..

  Like

  Reply

 5. Respected Kishorebhai,
  Enjoyed your poetry, which is telling story of Lord Krishna. The pictures and animations selected are enjoyable.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s