!…અમરનાથ કહેવાયા રે…!


!…અમરનાથ કહેવાયા રે…!

  શિવ ભોલા પધારો,

જીવરૂપી બાળ પુકારે રે…!

ભક્તિને અનુરૂપ,

જીવનની મધુરપ આપો રે…!

પૃથ્વી રે લોકમાં,

ગુણગાન ગાય તારા રે…!

ઠેર ઠેર યજ્ઞ કરી,

ભક્તિમાં મજ્ઞ બન્યા રે…!

કોઈ કહે પરમેશ્વર,

કોઈ કહે રામેશ્વર રે…!

જગમાં વિષ પીઈને

વિષ રામ કહેવાયા રે…!

સૌના નાથ બની,

અમરનાથ કહેવાયા રે…!

+++++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરતAdvertisements

6 responses to this post.

 1. Posted by chandravadan on 31/08/2011 at 5:56 pm

  સૌના નાથ બની,

  અમરનાથ કહેવાયા રે…!
  AND….
  Chandra Kahe….
  Khub Bhola E Chhe,
  Ethi Kehvayaa Bholanath
  DevoNa Dev Chhe,
  Ethi Kehavayaa Mahadev !

  Ohm Shivam Namah !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com
  Kishorbhai,….Enjoyed your Post !

  Like

  Reply

 2. ભાવથી ભરેલા શબ્દો ઈશ્વરની સમીપ લઈ જાય તેવી રીતે વહ્યા છે. ખૂબ જ સુંદર ભજન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 3. ખુબ જ સુંદર રચના…. ચિત્રમયી રચના સરસ લાગે છે….

  Like

  Reply

 4. આદરણીય શ્રી કિશોરભાઈ,

  ઠેર ઠેર યજ્ઞ કરી,ભક્તિમાં મજ્ઞ બન્યા રે…!

  કોઈ કહે પરમેશ્વર,કોઈ કહે રામેશ્વર રે…!

  જગમાં વિષ પીઈનેવિષ રામ કહેવાયા રે…!

  સૌના નાથ બની,અમરનાથ કહેવાયા રે…!

  ભોલે નાથ દાદા શંકર ભવન અમરનાથ કહેવાયા

  તે રચના ભાવ સભર અને ભક્તિ રસમાં તરબોળ

  કરી દેતી અનન્ય રચના શંકર ભક્ત કિશોર રચી શકે.

  Like

  Reply

 5. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ભોલાનાથ ને ભાવથી સુંદર રીતે રચનામાં ભજ્યા છે. ભાવ જ ઈશ્વર સમીપ લઇ જાય છે.

  સુંદર રચના !

  ધન્યવાદ !

  Like

  Reply

 6. ડૉ.શ્રી કિશોરભાઈ,
  જય ભોલેનાથ! સરસ ભક્તિમય રચના.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s