!…એક દંતવાળા…!


!…એક દંતવાળા…!

 

શિવ-પાર્વતીનો દુલારો

પાર્વતી નંદન પ્યારો,

 

રિધ્ધિ-સિધ્ધિનો સ્વામી

લાભ-શુભનો સ્વામી

 

જગના કર્તા હર્તા

                  એ તો છે, વિગ્નહર્તા,                    

 

એક દંતવાળા,

અનેક દંતકથાવાળા,

 

કરો કર્મના શ્રીગણેશ

ગણોના શ્રીગણેશ,

 

લાલ બાગના રાજા

પુજે જગની પ્રજા…!

+++++++++++++++++++++++++++++ +++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો આભારી છું.)

ડૉ. કિશોર પટેલ

 

 

 

 

 

 

 

Advertisements

5 responses to this post.

 1. આદરણીય કિશોરભાઈ સાહેબ સરસ ભક્તિમય રચના છે . ગણપતિ બાપા મોર્યા .

  Like

  જવાબ આપો

 2. Posted by chandravadan on 03/09/2011 at 12:34 એ એમ (am)

  એક દંતવાળા,

  અનેક દંતકથાવાળા,
  AND CHANDRA KAHE…..
  O ! Ganesh Vandan Karu Chhu Tamane.
  Swikaaro Aa Vandan Mara,
  O ! Shiv-Parvati Nandan Ne Sauna Pyara !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Kishorbhai..Inviting you to read the New Post on my Blog !

  Like

  જવાબ આપો

 3. આદરણીય ડૉ..કિશોરભાઈ,

  વિઘ્નહર્તા ની સુંદર ભાવ સાથે પૂજન -અર્ચના કરેલ છે.

  સુંદર રચના………..

  Like

  જવાબ આપો

 4. માનનીય શ્રી કિશોરભાઈ,

  એક દંતવાળા,

  અનેક દંતકથાવાળા,

  સુદર શબ્દો પંક્તિઓમાં સજાવી ગણેશ વંદનાની પુષ્પમાળા ગુંથી છે.

  Like

  જવાબ આપો

 5. ભક્તિ સભર હૃદય સ્પર્શી વંદના …..ડોશ્રી કિશોરભાઈ
  આપના ઉત્તમ વિચારો અને ઉચ્ચ સંસ્કારી આચરણથી શોભતી કલમ એ
  ગુજરાતી બ્લોગ જગતની શોભા છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s