મારા નામનો એક સંદેશ મોકલવો છે….!


આવો મિત્રો નવતર અવસર પર આપના હ્દયમાં બિરાજમાન પ્રભુને લાખો સલામ

 આપ સૌના સ્વરે સ્વરે શિવરૂપી જીવમાં ઈશ્વર બેઠો છે,

 અંતે માયારૂપી સંસારમાથી મોક્ષ આપનાર અંતિમ શક્તિ  છે. 

 

મારા નામનો એક સંદેશ મોકલવો છે….! 

 

સ્નેહનો સરવાળો કરીએ, જેથી રક્મ મોટી બને. 

 

ભુલોનો ભાગાકાર કરીએ, જેથી રકમ નાની બને. 

 

ગુણોનો ગુણાકાર કરીએ, જેથી રકમ બેવડાય.

 

અવગુણોની બાદબાકી કરીએ, જેથી રકમરૂપી અવગુણો ઓછા થાય.

 

આપની પર પ્રભુની અનેક નેક કૃપા ઉતરે એવી આશા અને અભિલાષાઓ સહિત….!

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ   

Smt. I.N.Tekrawala Higher Second ary School, Surat-9

 

Advertisements

5 responses to this post.

 1. સુંદર ભાવના, સર્વનું મંગલ હો અને સર્વ મંગલમય હો એજ અભ્યર્થના….

  Like

  Reply

 2. Posted by chandravadan on 13/09/2011 at 6:03 am

  કિશોરભાઈ…આ પોસ્ટ વાંચી..ગમી !

  “શિવ શક્તિ” સાથે જગતની યાત્રા ચાલુ હોય ત્યારે “શિવ”મનમાં બિરાજે છે…અને, કાર્યો “સતકર્મ” તરફ વળે છે…અને જે થકી, “મોક્ષ” કે “પ્રભુ સાથે મિલન” શક્ય બને છે.

  માનવીએ ફક્ત આવું “એક જ લક્ષ” લઈ આગેકુચ કરવાની રહે છે !>>>>ચંદ્રવદન.
  DR. CHANDRAVADAN MISTRY
  Chandrapukar Par Avjo !

  Like

  Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ,

  અવગુણોની બાદબાકી કરીએ, જેથી રકમરૂપી અવગુણો ઓછા થાય.

  માનવ જાતિએ જીવનમાં ઉતારવા જેવો એક અલભ્ય સંદેશ આપે વહેતો કર્યો છે.

  ભાઈચારો, માનવતા, દયા, પ્રેમભાવ, સમર્પણ અને શાંતિ એમાં જ સાચું સુખ સમાયેલું છે

  Like

  Reply

 4. વાહ વાહ ..કીશોરભાઇ… સરસ મેસેજ…આપણા સમાજમાં માનવતા,સભ્યતા,સંસ્કાર,આદર,વિવેક,વાણિવર્તનની સભાનતા વગેરે ખુબ જ જરુરી છે…ફાઇન

  Like

  Reply

 5. ડોશ્રી કિશોરભાઈ
  ઉચ્ચ ભાવો મનમાં રમી શબ્દો વડે આલેખ જગાવી ગયા.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s