!…હું ને તું જ થઈ ગયા સસ્તા…!


આદરણીયશ્રી. રમેશભાઈ ( આકાશદીપ ) ના બ્લોગના કાવ્યનું શિર્ષક જોયુ

લાવ  થોડુ આ બાબત પર લખી નાંખુ એમ કરી વિવેક ભુલી એમનુ વાક્ય મે

લઈ લીધુ તે બદલ ક્ષમાયાચના………!

 

!…હું ને તું જ થઈ ગયા સસ્તા…!

હું ને તું જ થઈ ગયા સસ્તા,

આવી ગયા હવે રસ્તા પર…!

બે ટંક ખાવાનું બંધ કરી,

આવી ગયા હવે નાસ્તા પર…!

બેસતા હતા એક સમયે હિંડોળે,

તે આવી ગયા હવે બાસ્તા પર…!

બંધ થઈ ગયા બધા ચસ્કા,

મિત્રો જોઈ થઈ ગયા હવે નાસતા…!

મોંઘવારીએ કરી દીધા બધાને કાંસતા,

બંધ થઈ ગયા હવે બધા ખાંસતા…!

એક સમયે પગમાં જોડા ઘસતા,

હવે આવી ગયા સ્લીપર અમસ્તા…!

એક સમયે વાપરતા હતા ખાની દસ્તા,

હવે થઈ ગયા બધા કમર કસતા…!

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

5 responses to this post.

 1. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  લોકમાનસ નું આબેહુબ આજની પરિસ્થિતિનું વર્ણન રચનામાં જોવા મળ્યું.

  ખૂબુ માર્મિક અને મનનીય રચના …!

  ધન્યવાદ ..!

  Like

  Reply

 2. …હું ને તું જ થઈ ગયા સસ્તા…!

  હું ને તું જ થઈ ગયા સસ્તા,

  આવી ગયા હવે રસ્તા પર…!
  Kishorbhai,
  A rachana telling of the current situation…Wonderful message & the “eye opener”
  Liked it !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to my Blog for the New Post !

  Like

  Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ,

  એક સમયે વાપરતા હતા ખાની દસ્તા,

  હવે થઈ ગયા બધા કમર કસતા…!

  સુંદર અવલોકન સાથે સમયના વહેં બદલાતા કેવું પરિવર્તન માનવ

  જીવનમાં આવે છે તેનું તાદ્રશ્ય આપે સુંદર શબ્દો સજાવીને કર્યું છે.

  Like

  Reply

 4. આજની પ્રજા પીડાને આપે આબેહૂબ ઝીલી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 5. મોંઘવારીએ કરી દીધા બધાને કાંસતા,

  બંધ થઈ ગયા હવે બધા ખાંસતા…!

  Kishorbhai it happens in today’s leadership we have.(Unfortunately)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: