સુપ્રભાતમ


 

 

!………………..દીકરી એટલે……………..,! 

 

દી……દીપ પ્રગટાવે તે……….,

 

ક…….કર્તવ્ય બજાવે તે……….,

 

રી……રીતિ, પ્રીતિ અને નીતિનો સંગમ……………!

 

++++++++++++++++++++++++++++++++++++

 

કન્યા કેળવણી એક ફૂલ છે,

 

સર્વે સમસ્યાઓનું મૂળ છે,

 

 જે એ ન સમજે તે મોટી ભૂલ છે.

 

+++++++++++++++++++++++++++++++++++++

 

દીકરો બાપનું રૂપ છે તો,

 

દીકરી બાપનું હૈયુ છે.

 

++++++++++++++++++++++++++++++++++++++

 

દીકરી એટલે GIRL Means…………….!

 

G………..God………..,

 

I…………In…………..,

 

R………..Real…………,

 

L…………Love………..!

 

 

“ ભગવાન પણ જેને ચાહે છે તે દીકરી.”

 

+++++++++++++++++++++++++++++++++++++++++

 

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9 

 

Advertisements

7 responses to this post.

  1. વાહ ! વાહ !
    અત્યોત્તમ રચના એમ કહીશ. એક દીકરીના બાપને આ રચનાનો ભાવ પોતીકો ન લાગે તો જ નવાઈ.
    આભાર.

    Like

    Reply

  2. Posted by chandravadan on 19/09/2011 at 10:27 pm

    કિશોરભાઈ,

    દીકરી વિષે સરસ કહ્યું !

    જે કહ્યું તે ગમ્યું.

    દીકરીઓના પિતા કહે આવું !

    >>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Waiting for you on Chandrapukar !

    Like

    Reply

  3. આદરણીય ડૉ. કિશોરભાઈ,

    દીકર વિશે સુંદર ભાવ વ્યક્ત કરેલ છે.

    ધન્યવાદ !

    Like

    Reply

  4. I am father of twin daughters, & I understand your feelings conveyed in the poetic words.

    Like

    Reply

  5. માનનીય શ્રી કિશોરભાઈ,

    . શિક્ષકનો જીવ એટલે સમાજની સમસ્યાઓથી પરિચિત હોય સાથે સરકારની

    યોજના પણ સમજતો હોય અને સમાજ સાથે સીધો પરિચય હોય એવા શિક્ષકનાં

    હસ્તે આવા સુંદર શબ્દો કાગળપર ચીતરાય ને એ સંદેશ ઘેર ઘેર વહેતો થાય……..

    ધન્યવાદ

    Like

    Reply

  6. ડોકિશોરભાઈની કલમ એટલે સમાજને શિક્ષણના દીપથી ઉજાશતી
    કથા. શ્બ્દમાંથી સાચી શક્તિ ઉભરી સ્પંદન જગાવી ગઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  7. આદરણીય ડૉ. કિશોર જી

    સુંદર ભાવ નિરુપણ.

    દીકરી એટલે

    દી……દીપ પ્રગટાવે તે……….,

    ક…….કર્તવ્ય બજાવે તે……….,

    રી……રીતિ, પ્રીતિ અને નીતિનો સંગમ……………!

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s