મારૂ નામ બોલો………..!


મારૂ નામ બોલો………..! 

એક શિક્ષકને વર્ષો પહેલા ભણી ગયેલ. એક જુની વિદ્યાર્થીની મળી. 

 છોકરીએ હોંશે હોંશે બધી જ માહિતી તેના શિક્ષકને પુછી, પરંતુ પેલા શિક્ષક 

 મહાશય વર્ષોના વહાણા વાય ગયા હોવાથી તે છોકરીનુ નામ ભુલી ગયા હતા. 

તે શિક્ષક વર્ગખંડમાં ” આંકડાશાસ્ત્ર ” વિષય ભણાવતો હતો.

 અંતે શિક્ષકને નામ યાદ ન હોવાથી તેને નામ પુછ્યુ તો તેણીએ 

આંકડાશાસ્ત્રની ભાષામાં જ જવાબ આપ્યો કે સાહેબ મારૂ નામ……..! 

થ્રી માઈનસ ઈલેવન ટુ ઈલેવન “ 

ચાલો તો શોધી કાઢો નામ. 

 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ , સુરત 

 ( ચિત્ર લેવા બદલ નેટ જગત અને ગુગલનો ઋણી છું. ) 

10 responses to this post.

 1. નામ કદાચ “આશા” છે.

  Like

  Reply

 2. જવાબ છે = आशा

  આ કોયડો અહીં અથવા કોઈ બીજા બ્લૉગ પર આ પહેલા વાંચ્યો છે.

  Like

  Reply

  • અરે……. સાહેબ………..!

   શ્રી. વિનયભાઈ

   આપ પધાર્યા હું ધન્ય થઈ ગયો

   હા, સર, આ અગાઉ કદાચ તમે આ કોયડો મારા ગણિત ગમ્મત વિભાગ

   http:gujarati.nu પર વાંચ્યો હશે.

   આભાર સાહેબ આ રીતે પાવન પગલા પાડી અમને પ્રેરણા આપશોજી.

   કિશોરભાઈ પટેલ

   Like

   Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ,

  નામ આશા છે, આશા અમર છે અને આશા પૂરી કરવાની નેમ છે.

  માં આશાપુરી સર્વેની આશા પૂરી કરશે…સરસ કોયડો.

  Like

  Reply

 4. Posted by chandravadan on 06/10/2011 at 6:21 pm

  SauE Kahi Didhu Etale Mare KehavaNu Rehatu NathI.
  Gamyu !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 5. ખરેખર બુદ્ધિગમ્ય

  Like

  Reply

 6. Posted by nilesh on 06/01/2013 at 5:45 pm

  sir outstanding

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: