!… ઠેર ઠેર ખવાય જલેબી-ફાફડા…!


!… ઠેર ઠેર ખવાય જલેબી-ફાફડા…!

ઠેર ઠેર ખવાય જલેબી ફાફડા

ફાટ્યો દુકાનોનો રાફડો

છોડો રૂપ, રૂપિયા અને રૂઆબ

ન જુઓ ખોટા ખોટા ખ્વાબ

 

કેટલા કરશો રાવણ દહન

અહીં તો છે ઠેર ઠેર રાવણ

આજે કરો અહમ-વહેમનો ત્યાગ

અહંકાર એજ છુપો રાવણ છે.

એક બાજુ ભક્તિનો છે કાફલો

બીજી બાજુ ભ્રષ્ટાચારનો રાફડો

પદમાં કોઈ “ દમ ” ન હોય

ને આવી જાય તેને “ મદ ”

અહીં તમે કોને કરશો રાવ

ખોટો “ શોર ”  ન મચાવ કિશોર

+++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

Advertisements

9 responses to this post.

 1. Posted by chandravadan on 06/10/2011 at 5:35 pm

  આજે કરો અહમ-વહેમનો ત્યાગ

  અહંકાર એજ છુપો રાવણ છે.
  Well said !
  Nice Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 2. કોણ કહ્યું કે રાવણ મર્યો છે,
  કણ કણમાં, સૌના મનમાં રહ્યો છે…

  ભાઈ, ફાફડ અને જલેબી સુરત ખાવા આવવું પડશે…સુંદર..
  દશેરાની શુભકામના-ભાવના

  Like

  Reply

 3. “આજે કરો અહમ-વહેમનો ત્યાગ
  અહંકાર એજ છુપો રાવણ છે.” — વાહ ! ખરું કહ્યું.

  સાહેબ આમ માત્ર ચિત્ર દેખાડ્યે નહીં ચાલે હો !

  (જાણવા જોગ: ચિત્રમાં બતાવેલ ગાંઠીયાના પ્રકારને અહીં સૌરાષ્ટ્રમાં “પાટા” કહે છે. અહીં ફાફડા માંગો તો એકદમ પતલા, ચપટા અને લગભગ ચોરસાકાર એવા ગાંઠીયા મળે !)

  Like

  Reply

  • શ્રીમાન. અશોકભાઈ

   આ તો નવુ જ જાણવા મળ્યુ સાહેબ સારી વાત કરી આપે

   સ્વાદ નવો જ હશે કેમ સાહેબ ?

   તો આ વેકેશનમાં આવ્ય અમે ચોક્કસ સાહેબ ?

   Like

   Reply

 4. આદરણીય શ્રી ડૉ. કિશોરભાઈ,

  ” કેટલા કરશો રાવણ દહન
  અહીં તો છે ઠેર ઠેર રાવણ
  આજે કરો અહમ-વહેમનો ત્યાગ
  અહંકાર એજ છુપો રાવણ છે.
  એક બાજુ ભક્તિનો છે કાફલો
  બીજી બાજુ ભ્રષ્ટાચારનો રાફડો ”

  સુંદર,ટૂંકમાં ઘણું બધું સમજાય અને નવા યુગ માં એકદમ બંધ બેસતી હકીકત સાથે ની રજૂઆત.

  Like

  Reply

 5. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  આપની વાત સાચી છે આ અહમ ને જે મારી નાખવામાં આવે અથવા તેનો પુલ બનવી અને ઉપયોગ કરવામાં આવે તો જીવનના અનેક પ્રશ્નો આપોઆપ્ હળ થઇ જશે. અંગ્રેજીમાં જે આઈ છે તે ઊભો છે આપણે તેને પાડી અને પુલ બનાવવા ની જ જરૂરત છે.

  સુંદર રચના …

  આભાર !

  Like

  Reply

 6. માનનીય શ્રી કિશોરભાઈ,

  કેટલા કરશો રાવણ દહન

  અહીં તો છે ઠેર ઠેર રાવણ

  આજે કરો અહમ-વહેમનો ત્યાગ

  અહંકાર એજ છુપો રાવણ છે.

  એક બાજુ ભક્તિનો છે કાફલો

  બીજી બાજુ ભ્રષ્ટાચારનો રાફડો

  સરસ ભ્રષ્ટાચારના રાફડા સાથે સુંદર મઝાના ફાફડા ચીતર્યા છે સાહેબ.

  આપની લેખન શક્તિને સો સો સલામ.

  Like

  Reply

 7. Posted by Ashok patel on 08/10/2011 at 4:42 pm

  very nice

  Like

  Reply

 8. વાહ! ફાફડા જલેબી બતાવી તીખી ચટણી જેવી વાત કહી,
  સોનેરી શીખામણ દઈ દીધી.
  સુંદર મનનીય વિચારોનો ગુલદસ્તો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s