!…આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ…!


!…આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ…!

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

ગ્રાઉન્ડ પર તો લાગે છે બહુ સાઉન્ડ

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

પાઉન્ડ પર પણ અમને નથી કોઈ ડાઉટ્

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

બન્ને એ વિશ્વમાં ખુબ લીધા છે રાઉન્ડ

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

દોડે છે ડોલર પાછળ દુનિયાનું ક્રાઉડ

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

અમેરિકનોને છે તેના પર બહુ પ્રાઉડ

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

અમેરિકામાં ઘેરાયા છે મંદીના ક્લાઉડ

આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ

આ તો બધુ આભાસી છે તુ હવામાં ના ઉડ

++++++++++++++++++++++++++++++++++++++++++

 ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ,સુરત-9

Advertisements

9 responses to this post.

  1. Posted by Ashok patel on 18/10/2011 at 10:35 am

    very nice

    Like

    Reply

  2. માનનીય શ્રી કિશોરભાઈ,
    આજકાલ ડોલરની બોલબાલા છે ભાઈ
    અમેરિકનોને છે તેના પર બહુ પ્રાઉડ
    હવે તો ડોલરમાં પણ ડખા ઉભા થયા છે. દેશ ખુબ ઝડપથી
    મંદીના માર્કેટમાં વેચાતો જાય છે. નોકરીના કોઈ ઠેકાણા નથી.
    ખુબ સરસ પાઉન્ડ, ક્રાઉડ , પ્રાઉડ સરસ પાસ બેસાડ્યો છે.

    Like

    Reply

  3. આદરણીય ડૉ. કિશોરભાઈ,

    આપણે ત્યાં કેહવત છે કે ઊગતા સૂર્યની પૂજા સૌ કરે, આથમતા ને કોઈ યાદ બહુ ના કરે…

    સુંદર પ્રાસ સાથેની રચના !

    Like

    Reply

  4. શ્રી કિશોરભાઇ,

    ડોલર પાછળની મજાની કવિતા…

    Like

    Reply

  5. શ્રી.કિશોરભાઈ,
    શબ્દોને સારા એવા રમાડ્યા સાહેબ ! મજેદાર.

    Like

    Reply

  6. Posted by himanshupatel555 on 21/10/2011 at 9:21 am

    ડોલર-દિનાર અને પાઉન્ડ=ગુજરાતીઇઇઇઇઇઇઇઇઇઇ.

    Like

    Reply

  7. ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ છે. હજી વાવાઝોડામાં ટટ્ટાર થવા મથે છે..
    સરસ ભાવો ઝીલ્યા..ડોશ્રીકિશોરભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  8. શ્રી કિશોરભાઈ
    દિવાળી તેમજ નૂતનવર્ષ નિમિત્તે શુભેચ્છા..

    Like

    Reply

  9. શુભદિવાળી -નૂતન-વર્ષની ખુબ ખુબ વધાઈ..વિશ્વમાં વિશ્વકુટુંબની ભાવના વધતી રહે એજ શુભેચ્છા,

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s