હે…પ્રભુ…!


 

હે…પ્રભુ…!

તારા ચરણોની છે.મને તલાશ,
ભલે થાય મારી જીન્દગી ખલાશ…હે…પ્રભુ…!

તમને પામવાનો છે.મને વિશ્વાસ,
હોય જીન્દગીનો છેલ્લો શ્વાસ…હે…પ્રભુ…!

કર્મથી પામવાની છે.મને આશ,
ન થયો કદાપિ જીન્દગીમાં નિરાશ…હે…પ્રભુ…!

ન થઈશ કદી હું હતાશ,
તમને પામીને જ થશે મન હાશ…હે…પ્રભુ…!

કેટલીયવાર કાઢયો છે.મેં કયાસ,
તેથી હું કરું છું.તમને પામવાનો પ્રયાસ…હે…પ્રભુ…!

જીન્દગીમાં અનેકવાર થઇ છે.કળવાશ,
પરંતુ તારી ભક્તિ આપે છે.મને હળવાશ…હે…પ્રભુ…!

ભક્તિનો માર્ગ છે.કર્મ અને સન્યાસ,
આપના ભક્તોમહિ હું પણ છું.એક ખાસ…હે…પ્રભુ…!

++++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો ઋણી છું. )

રચયિતા ઃ ડો. કિશોરભાઈ મોહનભાઈ પટેલ
આઈ.એન.ટેકરાવાલા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

 

 

 

 


7 responses to this post.

 1. Posted by chandravadan on 25/10/2011 at 7:59 am

  ભક્તિનો માર્ગ છે.કર્મ અને સન્યાસ,
  આપના ભક્તોમહિ હું પણ છું.એક ખાસ…હે…પ્રભુ…!
  KIishorbhai,
  May your Devotion to God reach the Greatest Heights !
  DR. CHANDRAVADAN MISTRY (chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 2. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

  Like

  Reply

 3. Posted by ભરત ચૌહાણ on 25/10/2011 at 1:28 pm

  તારા ચરણોની છે.મને તલાશ,
  ભલે થાય મારી જીન્દગી ખલાશ…હે…પ્રભુ…!
  Khubaj Saras Bhakti shabhar Rachna

  Happy Diwali Sir

  Like

  Reply

 4. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ભક્તિ સાથે સમર્પણની ભાવના રચનામાં ખૂબજ સુંદર ભાક્ સાથે દર્શાવી છે.. સુંદર રચના !
  शुभं करोतु कल्याणं,आरोग्यं सुख संपदा !!
  शत्रु बुद्धि विनाशाय दीपं ज्योति नमोस्तुते !!
  On Diwali,
  wishes for every joy and prosperity. Here’s hoping,
  that the beauty of this festival of lights,
  bring a world of joy,
  happiness and contentment to you, to last the whole year through.
  Happy Diwali

  Like

  Reply

 5. ખૂબજ સુંદર રચના.

  શુભ દીપાવલિ. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા સદા આપના
  પરિવાર પર વરસતી રહે એવી અંતર પ્રાર્થના સભર નૂતન વર્ષાભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 6. માનનીય શ્રી કિશોરભાઈ,

  જીન્દગીમાં અનેકવાર થઇ છે.કળવાશ,
  પરંતુ તારી ભક્તિ આપે છે.મને હળવાશ…હે…પ્રભુ…!

  પ્રભુ ભક્તિ ભાવ જીવનમાં હળવાશ સાથે મીઠું મઘ પીવડાવતું અનેરું તત્વ છે.

  Like

  Reply

 7. માન.શ્રી.કિશોરભાઈ,
  દિપાવલી અને નવવર્ષની હાર્દિક શુભકામનાઓ.

  ’કર્મથી પામવાની છે.મને આશ,
  ન થયો કદાપિ જીન્દગીમાં નિરાશ…હે…પ્રભુ…!’ — વાહ! સરસ ભાવ.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: