!…નવલુ નૂતન વર્ષ આવ્યુ રે…!


!…નવલુ નૂતન વર્ષ આવ્યુ રે…!

નવલુ નૂતન વર્ષ આવ્યુ રે

મારા વ્હાલમને સંદેશો પાઠવુ રે

તન, મનથી રહે સમૃધ્ધ રે

તુજ ધનમાં થાય વૃધ્ધિ રે

રિધ્ધિ – સિધ્ધિના સ્વામી રે

કરાવે તુજને ધંધામાં શ્રીગણેશ રે

નવલુ નજરાણું લાવ્યુ રે

સૌને સાલમુબારક પાઠવીએ રે

ગુણોના ગુણાકારમાં સંદેશો મોકલું રે

સ્નેહનો સરવાળો કરી સ્વીકારજે રે

દોસ્તીનો હાથ ફેલાવીએ રે

પ્રેમનો સંદેશો મોકલાવીએ રે

કિશોર કહે કરો કંકુના ચાંદલા રે

જગમાં ગુજરાતની મીઠાશ પ્રસરાવીએ રે

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો  હું ઋણી છું.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

Advertisements

10 responses to this post.

 1. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  નવલા નૂતનવર્ષ નું સ્વાગત નવીનભાત અને રચના દ્વારા અનેરું કર્યું…

  આપને તેમજ આપના પરિવારને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ સાથે નૂતનવર્ષાભિનંદન …

  Like

  જવાબ આપો

 2. દિવાળીની હાર્દિક શુભકામના અને નૂતનવર્ષાભિનંદન.

  Like

  જવાબ આપો

 3. ડૉ કિશોરભાઈ સાહેબ આપને અને આપના પરિવારને દિવાળીની અને નવ વર્ષની દિલથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છુ .

  Like

  જવાબ આપો

 4. આદરણીય શ્રી કિશોરભાઈ ,

  બસ ૨૦૬૮નું વર્ષ આપને અને સમગ્ર કુટુંબીજનો અને મિત્ર મંડળને પણ વિશેષ

  લાભદાયી અને હર્ષના હિલ્લોળા ફરકાવતું વીતે તેમજ સર્વ પ્રવૃતિઓ અને વેપાર વણજ

  ક્ષેત્રે હિમાલય સરકી ઉચાઈને આબે તેવી પ્રાર્થના સાથે ખોબલો ભરીને વર્ષાભિનંદન

  Like

  જવાબ આપો

 5. કિશોર કહે કરો કંકુના ચાંદલા રે

  જગમાં ગુજરાતની મીઠાશ પ્રસરાવીએ રે
  very nice one.

  નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ …આદરણીય ડૉ. શ્રી કિશોરભાઈ

  Ramesh Patel(Aakashdeep)

  Like

  જવાબ આપો

 6. શ્રી કિશોરભાઈ,
  નવા વર્ષ નુ નવલુ નઝરાણુ
  ખુબ જ સુંદર રચના
  આપને તેમજ આપના પરિવારને નૂતનવર્ષાભિનંદન સાથે ખુબ ખુબ શુભકામનાઓ

  Like

  જવાબ આપો

 7. કિશોરભાઈ,
  નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ.

  Like

  જવાબ આપો

 8. આદરણીય ડૉ. કિશોરભાઈ,
  દિવાળીની હાર્દિક શુભકામના અને નૂતનવર્ષાભિનંદન.

  Like

  જવાબ આપો

 9. શ્રી.કિશોરભાઈ અને શિક્ષણ સરોવરનાં સૌ સ્નેહિજનો,મિત્રોને,
  || નૂતન વર્ષાભિનંદન ||

  ’તન, મનથી રહે સમૃધ્ધ રે
  તુજ ધનમાં થાય વૃધ્ધિ રે
  રિધ્ધિ – સિધ્ધિના સ્વામી રે
  કરાવે તુજને ધંધામાં શ્રીગણેશ રે’

  Like

  જવાબ આપો

 10. Posted by chandravadan on 29/10/2011 at 5:23 એ એમ (am)

  કિશોરભાઈ,

  દિવાળી મઝા સાથે પુર્ણ થઈ હશે…અને નવું વર્ષ આનંદભર્યું નિવડે એવી અંતરની પ્રાર્થનાઓ !

  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Nava Varshe Chandrapukar Par Avta Rehesho.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s