!…ભાઈબીજનું નજરાણું સ્વીકારશો રે…!


!…ભાઈબીજનું નજરાણું સ્વીકારશો રે…!

અમે મોંઘવારી ઘટાડીશું રે

રાંધણ ગેસના ભાવ હમણાં ન વધારીશું રે

તહેવાર ઉજવો મજાથી રે

પછી વધારીશું ડિઝલના ભાવ રે

વેટ માટે હાલ કોઈ વિચારણા નથી રે

ચૂંટણીની ચટની થઈ જાય તે અમને નથી પસંદ રે

હવાઈ ભાડા વધે તો તમને ન નડે રે

બીજો કોઈ જોટો અમને ન જડે રે

દુધ – મિઠાઈમાં ભેળસેળ થાય રે

રજાનો લાભ બધા લઈ લે રે

ભ્રષ્ટાચારથી નવરા પડીશું તો વિચારીશું રે

હાલ બધા પંચોની નિમણૂંકમાં પૈસા વપરાય રે

 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર માટે ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું. )

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

Advertisements

4 responses to this post.

 1. માનનીય શ્રી કિશોરભાઈ

  ભાઈબીજના કાવ્યમાં આજની આ નગુણી સરકારના વાયદા અને વચનો

  સરસ કટાક્ષમય રીતે સુપેરે વાણી લીધા છે ….ધન્યવાદ કલમ સ્વામીને

  Like

  Reply

 2. Posted by chandravadan on 29/10/2011 at 5:40 am

  નવું વર્ષ ગયું ‘ને ભાઈબીજનો શુભ દિવસ આવ્યો,

  મોંઘવારી હોય ભલે, પણ ભાઈબીજનો આનંદ ન્યારો,

  પવિત્ર પ્રેમ નિહાળી, બ્રહ્મા, શંકર વિષ્ણુ છે રાજી,

  “ઉજવો આ દિવસ” કહે ચંદ્ર આનંદમા હાજી હાજી,

  >>>>ચંદ્રવદન

  કિશોરભાઈ,

  આજે હજુ અહી અમેરીકામાં “ભાઈબીજ”જ છે.

  આજે જ આ પ્રતિભાવ આપતા ખુશી !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 3. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ભાઈ બીજના પર્વને સુંદર રચના દ્વારા એક જન જાગૃતિ આણવાની કોશીશતમે કરી તે બદલ ધન્યવાદ !

  Like

  Reply

 4. ભાઈ બીજ્ના પવિત્ર દિવસની શુભકામના

  visit http://www.pravinash.wordpress.com

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s