!…પ્રભુ રામના “ વિષ + રામ ”…!


!…પ્રભુ રામના “ વિષ + રામ ”…!

હવે તો માંગુ છું,

મા ગંગાની ગોદમાં

અંતિમ વિરામ,

કારણ કે “ વિ + રામ ” માં

પ્રભુ “ વિષ્ણુ ” સમાન  

રામ ” સામાયેલ છે,

 

કરવો  હતો વિશ્રામ

કારણ કે “ વિષ + રામ ” માં

પ્રભુ રામનો રામેશ્વર છે,

 

આરામ કહે છે કે

આ + રામ ” માં

આદ્યશક્તિ સમાયેલ છે,

કિશોર શોર મચાવીને કહે છે કે

રા ” બોલાતા મોઢુ ખુલે છે,

”  બોલતા મોઢુ બંધ થાય છે.

 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગત તેમજ સાઈટોનો ખુબ ખુબ ઋણી છું.

ખાસ નોંધ :

જીવનમાં કદાપિ આરામ, વિરામ, વિશ્રામ કરવો ન જોઈએ તથા ” પરિશ્રમ એજ પારસમણિ ” આ જગતના તમામ ભગવાનો કહે છે.

શબ્દોનો હકારત્મક અર્થ લઈ રચના બનાવવાનો પ્રયત્ન કરેલ છે. 

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

6 responses to this post.

 1. Posted by chandravadan on 04/11/2011 at 1:51 am

  કાવ્યરૂપે તમે રામનો મહિમા કહી દીધો.

  રામનામ “સ્મરણ કે લેખનમાં અનોખી શક્તિ છે.

  રામનો શ્રધ્ધા સહીત “પૂકાર” કે “વિચાર” મનોકામનાઓ પુર્ણ કરે છે..

  એ જ ખરી ભક્તિ !

  >>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 2. માનનીય શ્રી કિશોરભાઈ,

  કિશોર શોર મચાવીને કહે છે કે

  “ રા ” બોલાતા મોઢુ ખુલે છે,

  “ મ ” બોલતા મોઢુ બંધ થાય છે.

  સુનાદ્ર અને જડબેસલાક અવલોકન અને એ પણ સો ટકાના સોના જેવું.

  વાહ કિશોરજી વાહ..

  Like

  Reply

 3. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  નામ ના અક્ષર બે જ છે,પરંતુ મહિમા અને મહત્વ જીવન માટે બહુજ છે , જે રામ મહિમા ને સુંદર રીતે રચનામાં દર્શાવ્યો છે..

  ધન્યવાદ!

  Like

  Reply

 4. શ્રી.કિશોરભાઈ, નમસ્કાર.
  વાહ ! અત્યોત્તમ ભાવ પ્રગટ થયો છે. આરામ, વિરામ, વિશ્રામના હકારાત્મક ભાવ સુંદર લાગ્યા. આભાર.

  Like

  Reply

 5. grat………..grat i prud of gujartie of you

  Like

  Reply

 6. શુભ દેવ દિવાળી કિશોરભાઈ

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: