!… તારી ટૂંકીને ટચ વાત…!


!… તારી ટૂંકીને ટચ વાત…!

 

તારી ટૂંકીને ટચ વાત

મને વિચારતી કરી ગઈ,

વિચારોના વૃંદાવનમાં

મને વિચલિત કરી ગઈ,

મારા દિલના સમંદરમાં

મને સ્પર્શ કરી ગઈ,

મારા હૈયાની ઉર્મિઓને

હિલોળા લેતી કરી ગઈ,

મારા મન મંદિરિયામાં

પ્રેમ વર્ષા કરી ગઈ,

કિશોર કહે તારી ટૂકીને

ટચ વાત એક વિચાર મૂકીને ગઈ

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો  હું  ઋણી છું. ) 

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

4 responses to this post.

 1. ખરે જ ’ટૂંકીને ટચ વાત
  વિચારતી કરી ગઈ’

  Like

  Reply

 2. આદરણીય ડો.કિશોરભાઈ,

  ઘણી વખત ટૂંકી ને ટચ વાત૬ થોડામાં ઘણું જ સમજાવી જતી હોઈ છે …

  સુંદર રચના !

  Like

  Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ,

  તારી ટૂંકીને ટચ વાત

  મને વિચારતી કરી ગઈ,

  વિચારોના વૃંદાવનમાં

  મને વિચલિત કરી ગઈ,

  વિચારોના વૃંદાવનમાં અનમોલ વિચારો વ્યક્ત કરી ગુજરાતી સમાજને ઘણી આપ્યું છે.

  Like

  Reply

 4. માનનીય શ્રી કિશોરભાઈ,

  તારી ટૂંકીને ટચ વાત

  મને વિચારતી કરી ગઈ,

  વિચારોના વૃંદાવનમાં

  મને વિચલિત કરી ગઈ,

  Really touching.

  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s