!…આંખોમાં છબી કેદ થાય છે…!


!…આંખોમાં છબી કેદ થાય છે…!

બે આંખોને

જ્યારે બે પાંખો

મળે છે ત્યારે

લાખો લોકો જુએ છે.

લોક કરેલ કૉલ પણ

આપો આપ ખુલતા જાય છે

ચહેરા અને નજરના દ્વારો

આપો આપ ખુલતા જાય છે.

 

આંખોમાં છબી કેદ થાય છે,

ત્યારે સમુદ્ર પણ નાનો પડે છે,

સમુદ્રમાં કરોડો જીવો હોવાં છતાં 

નાનો જીવ પણ નજરે ના પડે.

કિશોર કહે છે કે

જેમ જેમ સમય વહેતો જાય છે,

આપ જેવા મિત્રો મળતા જાય છે,

તેમ તેમ અમો જીવનરૂપી

ભવસાગર તરતા જઈએ છીએ. 

+++++++++++++++++++++++++++++++++++++++

 ( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો ઋણી છું. )

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

4 responses to this post.

 1. માનનીય શ્રી કિશોરભાઈ,

  આંખોમાં છબી કેદ થાય છે,

  ત્યારે સમુદ્ર પણ નાનો પડે છે,

  સમુદ્રમાં કરોડો જીવો હોવાં છતાં

  નાનો જીવ પણ નજરે ના પડે.

  હવે ક્યાં ક્યાં કેદ કરશો અમને આપ!

  કાવ્યમાં કેદ કર્યા.! દિલમાં કેદ કર્યા!, આંખોમાં કેદ કર્યા !

  બોલો હવે શું રહી ગયું બાકી ? કહો મંજુર છે…જ્યાં નેન મળે જ્યાં છાનાં.

  Like

  Reply

 2. આદરણીય ડૉ. કિશોરભાઈ,
  બસ, આમ પોતાના ઇષ્ટને આંખોમાં કેદ કરી તેનું સ્મરણ કરતા રહી તેને પામવાના છે..
  સુંદર રચના !

  Like

  Reply

 3. Posted by chandravadan on 15/11/2011 at 8:12 pm

  Kishorbhai,
  Tame To Amne Ked Kari Didha Tamari AnkhoMa !
  Have Kedi Tarike Rakhjo Amne, Na Chhodsho Kadi !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo Chandrapukar Par !

  Like

  Reply

 4. “આંખોમાં છબી કેદ થાય છે,
  ત્યારે સમુદ્ર પણ નાનો પડે છે,”

  વાહ ! ક્યાં નાનકડી આંખ અને ક્યાં આ અરધાપરાંત પૃથ્વીને રોકતો મહેરામણ, પણ આંખોમાં સમાય ત્યારે નાનો પડે છે. ક્યા બાત હૈ ! આ બે લીટીની વાત સામે કોઈ મહાગ્રંથ પણ નાનો પડે છે !
  આભાર ડૉ.સાહેબ.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s