!…પંદર સેકન્ડનાં હાસ્યથી ફોટો સુધરે…!


!…પંદર સેકન્ડનાં હાસ્યથી ફોટો સુધરે…!

આપને કોઈને આંસુ પડાવવાના નથી,

પરંતુ બીજાના આંસુ લુછવાના છે. 

પૂણ્યનું બળ તો સદગતિ અર્પે,

પ્રભુ બળ તો મોક્ષ ગતિ અર્પે 

આપણે તો કોઈને પાંખો આપવાની છે,

પરંતુ કોઈની પાંખો કાપવાની નથી 

આપણે થોડી દીર્ઘ દ્રષ્ટિ રાખીને,

કોઈને આંખોની દ્રષ્ટિ અપાવીએ 

પ્રભુની બનાવેલ આ સૃષ્ટિના,

નિયમ દ્રષ્ટા બનીએ 

પંદર સેકન્ડનાં હાસ્યથી ફોટો સુધરે,

તો જીવનને સુધારવા શું કરવું 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભારી છું.) 

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

8 responses to this post.

  1. Posted by અશોક જાની 'આનંદ' on 18/11/2011 at 5:08 pm

    તમારા વિચારો ઉત્તમ છે પણ મિત્ર, આ જ વાત તમે ગદ્યમાં લખો તો ?!!!

    તમે જે ગીત જેવી રચના કરી છે તે ખરા અર્થમાં ગળ્યા જેવું જ છે કારણ કે પંક્તિના અંતે ‘રે’
    મુકવાથી તે ગીત નથી બની જતું, તેમાં લય, પ્રાસ અને બીજી ઘણી વસ્તુની આવશ્યકતા હોય છે.

    Like

    Reply

  2. Posted by અશોક જાની 'આનંદ' on 18/11/2011 at 5:20 pm

    ‘ખરા અર્થમાં ગળ્યા જેવું જ છે’ ની જગ્યાએ ‘ખરા અર્થમાં ગદ્ય જેવું જ છે’ વાંચવું

    Like

    Reply

  3. વાહ! અતિ સુંદર.

    Like

    Reply

  4. Posted by chandravadan on 19/11/2011 at 5:14 am

    A nice Post with the “Karamat of Photo Technology” !
    Liked it !
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

    Reply

  5. માનનીય શ્રી કિશોરભાઈ,

    આપણે થોડી દીર્ઘ દ્રષ્ટિ રાખીને,

    કોઈને આંખોની દ્રષ્ટિ અપાવીએ રે

    ખુબ જ મનનીય અને માનવ જાતને પ્રેરણા આપે તેવી

    સુંદર પંક્તિઓ આપે સર્જી છે.

    Like

    Reply

  6. હસતા રહેવું 🙂

    Like

    Reply

  7. સાહેબ શ્રી,

    રચના દ્વારા સુંદર ભાવ અને શીખ આપેલ છે…

    Like

    Reply

  8. આપણે થોડી દીર્ઘ દ્રષ્ટિ રાખીને,

    કોઈને આંખોની દ્રષ્ટિ અપાવીએ

    પ્રભુની બનાવેલ આ સૃષ્ટિના,

    નિયમ દ્રષ્ટા બનીએ

    પંદર સેકન્ડનાં હાસ્યથી ફોટો સુધરે,

    તો જીવનને સુધારવા શું કરવું
    …………………………………
    સુંદર ભાવ….મનનીય પ્રેરણા
    Ramesh Patel(Aakashdeep)

    Like

    Reply

Leave a comment