!…એજ છે આજના તાજા સમાચાર…!


!…એજ છે આજના તાજા સમાચાર…!

  

અમેરિકામાં ઘરે ઘરે એક કાર,

અમારે ઘરે ઘરે એક બેકાર

વિશ્વમાં ચારેકોર મંદી

અહી પડે છે વધુ ઠંડી

અમેરિકામાં જોર શોરથી થાય પ્રચાર,

અમારે રોજ રોજ થાય ભ્રષ્ટાચાર

પ્રજા બિચારી બની લાચાર,

એજ છે આજના તાજા સમાચાર

આપ આપો કોઈ નવો વિચાર,

જેથી બદલાય અમારો ચિતાર

આપનો એક વિચાર + મારો એક વિચાર,

આપણો બને અતિ સુંદર સુવિચાર

 

+++++++++++++++++++++++++++++++++++++++

 ( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો  હું ઋણી છું. ) 

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ, સુરત-૯

Advertisements

8 responses to this post.

 1. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  નાની રચના દ્વારા ઘણીજ માર્મિક રજૂઆત કરી જાવ છે…

  સુંદર રચના !

  ધન્યવાદ !

  Like

  Reply

 2. Posted by harshad brahmbhatt on 28/11/2011 at 12:22 am

  Grat and good

  Like

  Reply

 3. સુંદર ઘણીજ માર્મિક રચના !

  ધન્યવાદ !
  ડૉ. કિશોરભાઈ,

  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

 4. ક્યા બ્બ્બાત !!!
  “અમેરિકામાં ઘરે ઘરે એક કાર,
  અમારે ઘરે ઘરે એક બેકાર”

  અને “આપનો એક વિચાર + મારો એક વિચાર,
  આપણો બને અતિ સુંદર સુવિચાર” ….. વાહ ! વાહ ! કટાક્ષકાવ્ય (કે હટાક્ષકાવ્ય ?! હાસ્ય+કટાક્ષ) બહુજ ગમ્યું. એકદમ વાસ્તવિક ચિતાર રજુ કર્યો છે. સાથે અંતિમકડીમાં નિરાકરણનો રસ્તો પણ બતાવ્યો જ. આભાર.

  Like

  Reply

 5. very nice

  Like

  Reply

 6. ખુબ જ સરસ રચના

  મિત્રો,
  ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
  છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
  મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
  આપના આગમનની પ્રતિક્ષાએ
  – કુમાર મયુર –

  Like

  Reply

 7. માનનીય શ્રી કિશોરભાઈ,

  અમેરિકામાં જોર શોરથી થાય પ્રચાર,

  અમારે રોજ રોજ થાય ભ્રષ્ટાચાર

  પ્રજા બિચારી બની લાચાર,

  એજ છે આજના તાજા સમાચાર

  ભાઈ અમારે ત્યાય માંડી છે . અહી પણ મોટા આખલાઓ જ ચરી જાય.

  સરસ મુલ્યાંકન અને અવલોકન.

  Like

  Reply

 8. આપણા બધાના વિચારો મળે તો સુંદર વિચારોનું સર્જન થાય તેના થી સુંદર સમાજનું સર્જન થાય આપનો આ વિચાર ખૂબજ ગમ્યો.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s