!…BREAKING NEWS…!


!…કોઈ કહે હવે જોઈએ છે યંગ…!

જુઓ રાજકારણીઓના રંગ

કેટલાય દિન થાય સભા-ગૃહ ભંગ

જુઓ કેટલા બદલાય તરંગ

હવે જરૂર આવશે રંગ,

લોકો થઈ ગયા છે તંગ

ભ્રષ્ટાચાર નાબુદીનો છે ઉમંગ,

કોઈ કહે હવે જોઈએ છે યંગ

 એક બીજા પર છોડે બાણ વ્યંગ,

પ્રજાએ માંડ્યો છે જંગ

છે કોઈના કામમાં ઢંગ,

બેઈમાનના છે નંગે નંગ

ઈમાનદારી સાથે જોડો સંગ,

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું.)  

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

 

 

Advertisements

6 responses to this post.

  1. Posted by chandravadan on 23/12/2011 at 8:58 pm

    Wah ! Sundar Rachana !
    Dr. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

    Reply

  2. ખૂબ જ મનનીય વાત કીધી છે આપે..હવે તો જાણે રાજકારણ બની ગયો છે કુસ્તીનો અખાડો..એકબીજા પર વ્યંગબાણૅ તાકીને ખબર નથી પડતી કે તો શું સાબિત કરવા માંગે છે. આમ જનતા મુંઝાય કે પીસાય મોંઘવારીના વિષચક્રમાં અહીં કોઈને કોઈની પડેલી નથી બધા પોતપોતાની સીટ બચાવવા વાકયુદ્ધ ખેલે છે અને અન્નાની વાતને આમ ઠેબે ચઢાવે છે જે પ્રજાનો અવાજ છે તેને પોતાના મોટા બૂમબરાડાથી આમ દબાવાય તે શીખવે છે.

    Like

    Reply

  3. Posted by ભરત ચૌહાણ on 24/12/2011 at 8:01 pm

  4. માનનીય શ્રી કિશોરભાઈ,
    “લાગ્યો લાગ્યો હવે કાવ્ય રચનાનો વ્યંગ
    સ્વપ્ન વાચતાં વાંચતા રહી ગયો છે દંગ ”
    સરસ અને આજની સાંપ્રત પરિસ્થિતિનું સાચું મુલ્યાંકન કરતી રચના આબેહુબ છે.
    ધન્યવાદ.

    Like

    Reply

  5. Posted by Patel Nilesh on 28/10/2012 at 8:03 am

    sundar che

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s