!…કોઈ મારા ગોવિંદજીને સંદેશો કહેજો…!


 “ ગુજરાત ગૌરવ ગાથા ” ના સંચાલક, “ ગોદદીયો ચોરો ” ના કટાર લેખક,  “ હાસ્ય દરબાર ” ના

હસમુખા એવા “ ગોપ ” તરીકે જાણીતા તથા બ્લોગ જગતમાં કવિ, લેખક તરીકેની આગવી ઓળખ ધરાવનાર

http://swapnasamarpan.wordpress.com ( પરાર્થે સમર્પણ ) આણંદ જિલ્લાના “ જેસરવા ” ગામના વતની

ઝંડાપ્રેમી “ સ્વપ્નજેસરવાકર ” તરીકે જાણીતા એવા ( હાલ લોસ એન્જલસ – અમેરિકા નિવાસી ) શ્રી. ગોવિંદભાઈ આઈ.પટેલ

પોતાના વતનમાં ત્રણ અઠવાડિયા માટે પધારનાર છે તે પ્રસંગે એક રચના મુકવાના વિચારને હું આ તબક્કે રોકી ન શક્યો

તેથી આપ સમક્ષ આવ્યો છું. મને આશા અને શ્રધ્ધા છે કે કદાચ આપને ગમશે…!     

!…કોઈ મારા ગોવિંદજીને સંદેશો કહેજો…!

કોઈ મારા ગોવિંદજીને સંદેશો કહેજો

આવી આપણાં દેશમાં રહેજો,

એકવાર આવો ગુજરાત

આપણે જાગીશું રાત-મધરાત,

જેસરવાના સ્વપ્નને સજાવો

મહીજીકાકાના મેળવો આશીર્વચનો,

તમો આણંદમાં આવો

આવી મારા સ્વપ્નાંનદને સજાવો,

આશા-નિરાશાની વચ્ચે છે મારૂ સ્વપ્ન

સુખ-દુખમાં મને સાચવી લેજો,

ભુલોના આ મહાસાગરમાં

રાહ ભુલુ તો, રથી બની નાવ હંકારજો,

આરતીમાં માત-પિતાનાં દર્શન કરજે

આંખોમાંથી હર્ષાશ્રુની ધારા વહેડાવજે,

 લાગ્યો તમને કવિતા જેવી સવિતાનો રંગ

જો લાવ્યા હોત સંગ, તો બેવડાતે ઉમંગ,

કાશ હર્ષદ-અવકાશને

મળવાનો આપજો અવકાશ,

ગોદડીયા ચોરે જાજો

કનુ, ભદો, નારણ શંખને મળજો 

કમલેશ-રૂપેશની જોડીને

મળીને કરજો જય જયકાર,

તમે સુરતમાં જઈ ઉધિયું ખાજો

જુનાગઢમાં જઈ ગિરનાર ગજાવજો,

અશોક-કિશોર સાથે,

શોર મચાવી, મને દર્શન દેજો

+++++++++++++++++++++++++++++++++++++++++

( રચનામાં પ્રાસ બેસાડવા માટે નામો ટૂંકમાં લખેલ છે.)

ગુગલ અને નેટ જગતનો ચિત્ર લેવા બદલ ઋણી છું.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

Advertisements

6 responses to this post.

 1. interesting..liked to read it.

  Like

  Reply

 2. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  માનનીય શ્રી ગોવિંદભાઈ નું અનેરું સ્વાગત કરેલ છે, અને એ હકીકત છે કે આવા માહ્નુંભાવને વ્હાલથી જ વધાવા જોઈએ… સુંદર રચના! આદરણીય શ્રી ગોવિંદભાઈ ને પણ શુભકામના સાથે શુભેચ્છાઓ !

  Like

  Reply

 3. સાચે જ ગુણ ગાવા પડે તેમ છે!

  પહેલાં તો મને લાગ્યું કે ડોશ્રી કિશોરભાઈનું કોઈ ભજન વાંચવા મળશે,
  પણ આપે તો સરસ વધામણી દઈ દીધી.
  ગોવિંદભાઈ અને કિશોરભાઈ બંનેને ખૂબ ખૂબ યાદ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 4. Posted by Kalpana Patel on 30/01/2012 at 6:11 pm

  Gr8 !!!!!!!!!!! sea of knowledge

  Like

  Reply

 5. માનનીય શ્રી કિશોરભાઈ,

  આપે તો મને હિન્દુસ્તાન જતા પહેલા કાવ્યથી વધાવી દીધો હતો.

  મારા જેવા એક સામાન્ય માનવીને આટલું બધું બહુમાન ના હોય આપના

  ભાવાવેશની કદર કરું છે. પ્રતિભાવ આપવામાં મોડો પડ્યો ચુ તે બદલ દિલગીર છું

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s