!…ચાલો રે ચાલો હોળી રમીએ…!


 

!…ચાલો રે ચાલો હોળી રમીએ…!

 

ચાલો રે ચાલો હોળી રમીએ,

ઈકો ફ્રેન્ડલી હોળી રમીએ

 

ફુગ્ગા – પ્લાસ્ટિકની કોથળી ત્યજીએ,

સૌ સાથે મળી પર્યાવરણની રક્ષા કરીએ

 

દ્રાક્ષ, ગલગોટા, બીટના રસથી,

સરસ મજાની હોળી રમીએ

 

જળચર જીવો બચાવીએ,

ધરતીમાતાનું રક્ષણ કરીએ

 

રતન સમી આંખની રક્ષા કરીએ,

પ્રકૃત્તિની સુરક્ષા વધારીએ

 

અસત્યનું દહન કરીએ,

સત્યનું આહવાન કરીએ

 

હોળીમાં હોમાય હોલિકા,

બહાર નીકળી ભોળી ભક્તિ પ્રહલાદની

 ચાલો રે ચાલો હોળી રમીએ

 

વસંતના વાયરામાં,

ફાગુનના ડાયરામાં

 ચાલો રે ચાલો હોળી રમીએ

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું આભાર માનું છું.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

 

 

Advertisements

10 responses to this post.

 1. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  આજ ના હોળી ના શુભપ્રવ પર આપને તેમજ આપના પરિવારને ખૂબ સારી શુભેચ્છાઓ પાઠવીએ છીએ ..

  આપની હોળી અંગેની રચના ખૂબજ માર્મિક ભાવ સાથે ઉંચેરી શીખ આપતી રહી… ચિત્રો પણ ખૂબજ સુંદર અને સચોટ હંમેશા પસંદ કરો છો.

  ધન્યવાદ !

  Like

  Reply

 2. HAPPY HOLI to ALL !
  Liked the Post !
  DR. CHANDRAVADAN
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ,

  વસંતના વાયરામાં,

  ફાગુનના ડાયરામાં

  ચાલો રે ચાલો હોળી રમીએ

  લ્યો આપે તો વસંતના વાયરામાં હોળીના રંગે રંગી દીધા

  ને રંગોત્સવનાં પર્વને ચાર ચાંદ લગાવી સાથે પર્યાવરણની

  જાળવણીની અનેરી શીખ કાવ્યમાં વાણી લીધી છે.

  રંગોત્સવ પર્વની ખુબ ખુબ શુભ કામનાઓ.

  Like

  Reply

 4. ડોશ્રી કિશોરભાઈ
  સામાજિક ઉત્સવોને આનંદ સાથે માણતાં માણતાં રાખવી પડતી સાવચેતીને,
  આપે સૌના હિતમાં કાવ્ય પ્રસાદમાં ઝીલી લઈ સુંદર સંદેશ ભાવ ભરતો દીધો છે.
  આપને તથા પરિવાર ને મિત્રમંડળને હોળીના રંગો જેવી શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 5. Posted by bipinbhai on 12/03/2012 at 12:21 pm

  very intresting poem.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s