!…બટુકડો બેટ લઈ દોડે જાણે રાજાધિરાજ…!


 !…બટુકડો બેટ લઈ દોડે જાણે રાજાધિરાજ…!

 

શતકોનો શહેનશાહ કેવો ખીલ્યો આજ,

બટુકડો બેટ લઈ દોડે જાણે રાજાધિરાજ…!

 

કાતિલ મિસાઈલ છોડે વિશ્વના બોલર,

ફેરવ્યુ આજ ચારેકોર રોલર

રનનું સુનામી લઈ આવ્યો સચીન આજ….!

 

રાજધાની ઝડપે કરી શતક આજ,

દેશપ્રેમીને છે એમની પર આજ નાઝ…!

 

મુંબઈનો બટુકડો બન્યો વાઘ,

બોલરોની લાગી લાંબી લાઈન…!

 

તમને લાગે આ રચના ફાઈન,

તો લગાવો કોમેન્ટની લાંબી લાઈન…!

+++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો આભાર માનું છું.

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

આઈ. એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9 

 

 

 

 

 

5 responses to this post.

 1. આદરણીય ડૉ.. કિશોરભાઈ,

  બટુકડો બેટ લઇ દોડે જાણે રાજાધિરાજ …

  અગાઉના સમયમાં રન મોરચે આવા શૌર્ય ગીતો ગવાતા.. જેથી લડવા જનાર સૈનિક ને જોમ ચડતું.. જૂની યાદ તાજી કરાવી આપી… સુંદર રચના અને તસ્વીર મૂકવા માટે તમારી આવડતને પણ વંદન

  Like

  Reply

 2. Posted by chandravadan on 17/03/2012 at 6:47 am

  તમને લાગે આ રચના ફાઈન,

  તો લગાવો કોમેન્ટની લાંબી લાઈન…!
  GAMI
  And COMMENT MUKI
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  ATMA & PURJANM ….A Post on Chandrapukar…Inviting you to see !

  Like

  Reply

 3. સચીન આઈકોન ફોર ક્રિકેટ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 4. માનનીય શ્રી કિશોરભાઈ,
  સચિન વિષે એક આગવું વિશિષ્ટ કાવ્ય.
  “કિશોર આજે કરે સચિનનો શોર બકોર આજ
  બટુકડો બેટ લઈને દોડે જાણે છે રાજાધિરાજ “

  Like

  Reply

 5. saras ….keep posting

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: