!…EXTRA – શબ્દોનો શણગાર…!


!…EXTRAશબ્દોનો શણગાર…!

 

હું તો રહું સદા

શબ્દના

આલિશાન બંગલામાં

 

+++++++++++++++++++++++++++

કવિની કુંડળીમાં

હોય છે, માત્ર

શબ્દના શિખરો

 

+++++++++++++++++++++++++++

શબ્દના પડછાયાની રમત

હું એકલો એકલો રમું છું,

કોરા કાગળમાં

 

++++++++++++++++++++++++++++++++

શબ્દની હોડીમાં બેસી

અંધકારનો સમુદ્ર

પાર કરૂ છું.

 

++++++++++++++++++++++++++++++

ભૂલકાંઓની વાતમાં

નિર્દોષતાના

શબ્દો છલકાય છે.

 

++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ નેટ જગત અને ગુગલનો આભાર માનું છું. ) 

              ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

              શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

              રાંદેરરોડ, સુરત-9

Advertisements

8 responses to this post.

  1. Posted by chandravadan on 22/03/2012 at 6:24 એ એમ (am)

    કિશોરભાઈ,
    “શબ્દોનો શણગાર ” એક પોસ્ટરૂપે આપતા,
    તમે તો ચિત્રો દ્વારા આ શબ્દલેખનની “સુંદરતા” વધારતા,
    ચંદ્રને ખુશ કરી દીધો છે !
    >>>>ચંદ્ર​વદન​
    Kishorbhai, Not seen you on Chandrapukar..Please view some RECENT Posts at>>>
    http://www.chandrapukar.wordpress.com
    See you soon !

    Like

    જવાબ આપો

  2. આદરણીય ડો.કિશોરભાઈ,

    શબ્દો ને ચિત્રોના સહારે ખૂબજ સુંદર રીતે સજાવ્યા…

    Like

    જવાબ આપો

  3. માનનીય શ્રી કિશોરભાઈ,
    આપે તો શબ્દોનો શણગાર સજીને કાવ્યને સુંદર મઢ્યું છે
    સુંદર ચિત્રો મૂકી અનેરી ઉચાઇ બક્ષી છે…અભિનંદન

    Like

    જવાબ આપો

  4. સાહેબ

    આપની લાગણી નત મસ્તકે સ્વીકાર કરૂ છું.

    Like

    જવાબ આપો

  5. વાહ! સાહેબની નવતર શૈલી. વાત સવાઈ ને ચિત્ર તમારું સવાસવાઈ .
    ખૂબજ ઉમદા કામ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s