!…સામાન્ય જનના કોણ છોડે ભથ્થા…!


!…સામાન્ય જનના કોણ છોડે ભથ્થા…!

 

પ્રજા કમાઈને ખવડાવે રાજાને

છતાં નથી દરકાર પ્રજાની

 

કોઈ તક નથી છોડી વેરાની

પ્રજાની થઈ છેવટે હેરાની

 

આપણી જાણીએ છીએ કે

કોઈપણ સરકાર

નથી રહી હવે અસરકારક

 

જન જનને દેતા વચનો

થઈ ગયા હવે બહુવચનો

 

ન રહી કાબુમાં મોંઘવારી

જનતા બિચારી રહી પિસાતી

 

છોડે મોંઘવારી ભથ્થા જથ્થામાં

સામાન્ય જનના કોણ છોડે ભથ્થા

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર માનું છું. )

                                                                                                      ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત-9

 

 

 

Advertisements

8 responses to this post.

 1. પૂછો તો ખરા ,જનતા ને શું થાય છે
  પેટીયું રળતા ને વેરા ભરતા ,એમનું જીવન વહી જાય છે .

  Like

  Reply

 2. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  આજની પરિસ્થિતિને સમજીને તેને અનૂરૂપ ખૂબજ સુંદર રચના બનાવી છે… ધન્યવાદ !

  Like

  Reply

 3. ડોશ્રી કિશોરભાઇ પટેલ
  એકએક શબ્દમાં પ્રજાની વ્યથા તરે છે. હૃદયથી વહેલી સમાજલક્ષી કવિતા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 4. ન રહી કાબુમાં મોંઘવારી

  જનતા બિચારી રહી પિસાતી
  Nice Words …Nice Post.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 5. માનનીય કિશોરભાઈ,

  પ્રજા કમાઈને ખવડાવે રાજાને

  છતાં નથી દરકાર પ્રજાની

  કોઈ તક નથી છોડી વેરાની

  પ્રજાની થઈ છેવટે હેરાની

  આજના સાંપ્રત પ્રવાહોને તેમજ સમસ્યાઓને આબાદ રીતે કાવ્ય

  પંક્તિઓમાં ઢાળી છે. વાહ સાહેબ વાહ

  Like

  Reply

 6. પંક્તિઓથી મળે છે પ્રેરણા .
  see you again.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s