રત્નકણિકા


રત્નકણિકા

 

“ પત્થર સાથે પત્થર ટકરાય તો કંકર બને,

અને જે કંકર સહી લે તે શંકર કહેવાય.”

 

પૂ. દીદી

++++++++++++++++++++++++

 

ભગવાન કોને કહેવાય?

 

ભ………..જેનો ભૂમિ પર કાબુ હોય,

 

ગ………..જેનો ગગન પર કાબુ હોય,

 

વા……….જેનો વાયુ પર કાબુ હોય,

 

ન………..જેનો નીર પર કાબુ હોય તે……………..!

 

+++++++++++++++++++++++++++++++++++++++


ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત-9

 

Advertisements

4 responses to this post.

 1. ભગવાન કોને કહેવાય?

  Nicely said !
  Liked the Post .
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Kishorbhai…Thanks for your visits/comments on Chandrapukar

  Like

  Reply

 2. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ખૂબજ સુંદર ભાવસભર !

  Like

  Reply

 3. આદરણીય ડો.કિશોરભાઇ,
  ભગવાન કોને કહેવાય?
  ભગવાનની ખૂબ સુંદર ભાવસભર વ્યાખ્યા.
  ” સત્યમ શિવમ સુન્દરમ ”
  માર્ચની બોર્ડની પરીક્ષા દરમિયાન ‘શિક્ષણ મિત્ર’ બ્લોગ શરૂ કરેલ છે.
  આપનો અભિપ્રાય આવકાર્ય રહેશે.
  http://mukeshmerai.blogspot.in/

  લિ. મુકેશ મેરાઇ
  કે.એન્ડ એમ.પી.પટેલ સાર્વજનિક વિદ્યાલય,
  અમરોલી,સુરત.

  Like

  Reply

 4. માનનીય શ્રી કિશોરભાઈ,

  “ પત્થર સાથે પત્થર ટકરાય તો કંકર બને,

  અને જે કંકર સહી લે તે શંકર કહેવાય.”

  સુંદર રતન કણિકાનો ભંડાર ભર્યો છે

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s