!…ભારતની દીકરી ગગનમાં…!


!…ભારતની દીકરી ગગનમાં…!

 

સુનિતા છે અમારી અસ્મિતા

ગુજરાતની દીકરી ગગનમાં

 

ભારતકી બેટીને સંભાલી કમાન

એ તો છે ભારતની શાન

 

કમાન સુનિતાકે હાથ

પુરો દેશ એમની સંગાથ

 

અંતરિક્ષમાં ભરી ઉડાન

ગુજરાતની છે, ગરિમા

 

ઝુલાસણાં ગામમાં થાય જશન

પુરૂ થાય એમનું મિશન

 

મંગળ પર જીવન છે કે કેમ?

આપણાં જીવનને કરશે મંગલ

 

માછલી અને દેડકા સાથે

કરશે 200 પ્રયોગ

 

કિશોર  કહે છે એક વાત સાફ  

ક્યારે મળશે દીકરીઓને ઈન્સાફ

 +++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

 

 

Advertisements

10 responses to this post.

 1. સુનિતાજી ફરી અંતરીક્ષની સફરે જવાના છે તે કોઈપણ ભારતીય માટે ગૌરવની વાત છે. ઈશ્વર ને એક જ પ્રાર્થાના કે આ ભારતની પનોતી પુત્રીની રક્ષા કરશો અને તેને તમેના મિશનમાં યશસ્વી કરશો.

  Like

  જવાબ આપો

 2. ભારતની ભડવીર દીકરીએ રચેલા અનન્ય ઈતિહાસનું પાનું આપે
  ચિત્રો અને કાવ્ય સાથે આબાદ રીતે ઝળકાવ્યું છે.
  અભિનંદન કિશોરભાઈને

  Like

  જવાબ આપો

 3. ભારતીય ગૌરવ…. સુનિતાજી
  ……………….
  સુનિતા છે અમારી અસ્મિતા

  ગુજરાતની દીકરી ગગનમાં

  ડો. કિશોરભાઈ એમ.પટેલ

  ભારતકી બેટીને સંભાલી કમાન

  એ તો છે ભારતની શાન
  અભિનંદન …અભિનંદન ….અભિનંદન
  Ramesh Patel(Aakashdeep)

  Like

  જવાબ આપો

 4. સુનિતા છે અમારી અસ્મિતા

  ગુજરાતની દીકરી ગગનમાં
  Saras….Pride of Gujarat…Pride of India too !
  Enjoyed the post !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s