!… શિવ તેમના હૈયામાં વસે…!


!… શિવ તેમના હૈયામાં વસે…!

 

જો તપસ્યા આપણી ફળે

તો શિવજી પાસે માંગો એ મળે

 

શિવ ભોળા જેમને મળે

તે ખાલી હાથે ન ફરે

 

શિવ તો પ્રેમથી છે ભરપુર

બધાના દુખો કરે દુર

 

શિવજી તો કૈલાસમાં વસે

પરંતુ માનવ ધારે તો

શિવ તેમના હૈયામાં વસે

 

ધર્મના માર્ગે માનવ ચાલો તો

શિવજી બધી દિશાઓમાં મળે

 

શ્રાવણ માસે કરો શિવ તપસ્યા

શિવજી દુર કરશે બધી સમસ્યા

 

કિશોર કહે શિવજી હૈયામાં વસ્યા તો

માનવ ન રહે કદી ભુખ્યો- તરસ્યો

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત 

Advertisements

8 responses to this post.

 1. કિશોર કહે શિવજી હૈયામાં વસ્યા તો

  માનવ ન રહે કદી ભુખ્યો- તરસ્યો
  Kishorbhai,
  Nice !
  May Shiv Krupa be on ALL !
  DR. CHANDRAVADAN MISRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  Reply

 2. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  શિવજી ની આરાધના સુંદર .. રચના ! શિવ કૃપા સર્વે પર હો તેવી શુભેચ્છાઓ…

  Like

  Reply

 3. સુંદર શિવજી ની આરાધના .
  આદરણીય ડૉ.કિશોરભાઈ,

  શિવ કૃપા વરસે
  Ramesh Patel(Aakashdeep)

  Like

  Reply

 4. માનનીય શ્રી કિશોરભાઈ,
  સુંદર શિવ શંકર ભોલેનાથની આરાધના કરી છે.
  શિવ શંકર ભોલેનાથ આપને આવી અનન્ય કૃતિઓ રચવાની શક્તિ અર્પે.
  કોમ્પ્યુટરમાં ખામી હોઈ સંદેશ પાઠવવામાં મોડો પડ્યો છું

  Like

  Reply

  • શ્રીમાન. સ્વપ્નજી

   આપ દ્વારા પ્રાપ્ત થયેલ શુભેચ્છા સંદેશો એ મારા

   પ્રેરણા આપનારો છે. બસ આવી જ લાગણીઓનો વરસાદ વરસાવતા

   રહેશોજી

   Like

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s