!…ધારણ કરી ગંગાને જટામાં…!


!…ધારણ કરી ગંગાને જટામાં…!

 

શિવ ભોલા ભંડારી

ગળામાં સર્પની માળા કંડારી

 

શ્રાવણે શ્રવણ કરો શિવકથા

દુર કરશે શિવ આપણી વ્યથા

 

ડમ ડમ ડમરૂ વાગે

ભોળાનાથનું કૈલાસ ગુંજે

 

શ્વેત ચન્દ્રમાની ઘટામાં

ધારણ કરી ગંગાને જટામાં

 

ભોલા ત્રિશુલધારી

ભોલા ભસ્મધારી

 

ભોલા વિષધારી

કહેવાયા નીલકંઠધારી

 

રામચન્દ્રના રામેશ્વર

કહેવાયા શિવજીના રામેશ્વર

 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત 

Advertisements

10 responses to this post.

 1. શિવજીની ખૂબજ સુંદર તસ્વીર સાથે ભાવ ભરેલી રચના માણવા ની મજા આવી. બસ, આવું કશુંક આપતા જ રહેજો. ધન્યવાદ !

  Like

  જવાબ આપો

 2. SHANKAR….SHIVJI…..MAHADEV…..BHOLENATH….
  The ALMIGHY GOD or the PARAM TATVA seen as MAHADEVJI.
  Why Kailash ?…It is the HIGHEST Abode on this Earth,
  Why Chndrama & Ganga ? Possibly representing the PURITY & SERENITY or without the WATER Tatva NO Life can exist on this Earth, and the GRAITATIONAL pull of Moon is important too.
  Why Trushal & Damaru ? Possibly the Trishul represents his PROTECTION, and the Damaru represnting the AWAKING of the Mankind.
  Why Vishdhari or Nilkanthi ? May be to tell us ALL that he is ready to HELP by removing the EVILS & DiFFICULTIES of the Life.
  Why Rameshvar ? May be to tell ALL that there is NO DIFFERENCE in SHANKAR or RAM..both are the SAME one PARAM TATVA.
  The MAIN thing is you MUST have the FAITH.
  You must PRAY with FAITH…& the BLESSINGS will be showered on You !
  May Lord Shiva’s Blessings be on ALL ,…He is remembered in this Month of SHRAVAN.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Kishorbhai, Inviting YOU & your READERS to my Blog Chandrapukar !

  Like

  જવાબ આપો

 3. માનનીય શ્રી કિશોરભાઈ,
  સુંદર શિવ શંકર ભોલેનાથની આરાધના કરી છે
  .શ્રાવણે શ્રવણ કરો શિવકથા
  દુર કરશે શિવ આપણી વ્યથા
  કિશોર ભક્તે કરી શ્રાવણમાં કથા જરૂર શિવ હરશે વ્યથા.
  શિવ શંકર ભોલેનાથ આપને આવી અનન્ય કૃતિઓ રચવાની શક્તિ અર્પે.
  કોમ્પ્યુટરમાં ખામી હોઈ સંદેશ પાઠવવામાં મોડો પડ્યો છું

  Like

  જવાબ આપો

 4. ડોશ્રી કિશોરભાઈ
  ખૂબ જ સુંદર શીવજીના ફોટા અને તેટલી જ ભાવ સભર સ્તુતિ.
  આપની તબિયત પણ હવે આવી પ્રફુલ્લિત રહે ..શીવોઅહમ્.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 5. શિવજીની જેવી સુંદર છબીઓ , એવું જ ભાવવાહી સુંદર કાવ્ય.

  મોજથી માણ્યું .આભાર.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s