!…રાખડીના બંધનમાં આજ બંધાય જા…!


!…રાખડીના બંધનમાં આજ બંધાય જા…!

 

ભાઈ સ્વીકાર મારી રાખડી

એને ન સમજ ફુલની એક પાંખડી

 

સમજ બહેનની હેતની પાંપણો

ધાગાને ન સમજ એક તાંતણો

 

રાખડીના બંધનમાં આજ બંધાય જા

હૈયાના હેતસાગરમાં આજ સમાય જા

 

બહેની માંગે ભાઈની આજ રક્ષા

એક દિ’ ભાઈ કરશે મારી સુરક્ષા

 

તે કરી છે મારી આકરી ચાકરી

પહેરી લે મારા હૈયાની સાંકરી

 

ભાઈ લઈ લે મીઠી મધુરી સુખડી

મલકાવી દે ભાઈ એકવાર મુખડુ

 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

 

Advertisements

8 responses to this post.

 1. પાવન પર્વની સુંદર શબ્દ સુગંધ.
  શુભેચ્છા…રક્ષાબંધને.

  રમેશ પટેલ(આકાશદીપ

  Like

  Reply

 2. માનનીય શ્રી કિશોરભાઈ,
  ભાઈ લઈ લે મીઠી મધુરી સુખડી
  મલકાવી દે ભાઈ એકવાર મુખડુ
  બહેનીના હૈયામાં ઉઠતા ઉમળકાના શબ્દોને આપે કાવ્યમાં સજાવી દીધા
  સુંદર સંદેશ સાથે ભાઈ બહેનના હેતની કાવ્ય કથા.
  કોમ્પ્યુટરમાં ખામી હોઈ સંદેશ પાઠવવામાં મોડો પડ્યો છું

  Like

  Reply

 3. ભાઈ લઈ લે મીઠી મધુરી સુખડી

  મલકાવી દે ભાઈ એકવાર મુખડુ
  Kishorbhai,
  Happy Raxabandan to YOU & all your READERS.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar to read the New Post !

  Like

  Reply

 4. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  બાહી -બહેન ના પ્રીતને દર્શાવતી સુંદર રચના દ્વારા પાવન પર્વને દિપાવ્યો… આપને તેમજ આપના પરિવારને આ શુભ પર્વ પર શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ…

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s