!… ભારતનો હાથ કોઈ થામો રે…!


!… ભારતનો હાથ કોઈ થામો રે…!

 

વસ્તીના રાક્ષસને કોઈ ડામો રે

ભારતનો હાથ કોઈ થામો રે

 

મોઘવારીએ લીધા લોકોને ભરડામાં

વળી ગયા વાંકા પ્રજાના બરડાઓ

 

જુઓ પ્રજાના ચહેરાઓ

તમારા કાન થશે બહેરા રે

 

ખોટા ચૂટણી ઢંઢરાઓ ન આપો રે

પાપના પોટલાઓ ન બાંધો રે

 

બાળકો રાચે છે સપનામાં રે

પુરી કરો એકાદ કલ્પના રે

 

સરકારને છે કોઈ દરકાર રે

વહીવટમાં છે બેદરકાર રે

 

ગરીબી – બેકારીના થયા ઢગલાઓ

ક્યારે જાગશે આ ઠગલાઓ

 

કિશોર કહે લો હવે પગલાઓ

ન પડાવો પ્રજામાં ભાગલાઓ

 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

Advertisements

10 responses to this post.

 1. ખોટા ચૂટણી ઢંઢરાઓ ન આપો રે

  પાપના પોટલાઓ ન બાંધો રે

  સરકારને છે કોઈ દરકાર રે

  વહીવટમાં છે બેદરકાર રે
  ……………………………………>>>>>>>>>>>>>>>>>………………………………….
  Kishorbhai,
  This Rachana reveals the “wrong path” taken by the Leaders of India.
  The People of India suffers.
  Those who desire the end to the Corruption are ridiculed & called the “fools”.
  God will bring a “true leader” one day !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for the visits/comments on Chandrapukar !

  Like

  જવાબ આપો

 2. ડોશ્રી કિશોરભાઈ
  ખૂબ જ સચોટ અને વેધક વ્યથા ભરી રચના . શબ્દોના ઊંડા મર્મને સમજી
  આજે ભણીગણી તૈયાર થયેલ બેકાર યુવાધનની વ્યથા સમજો તો આ દેશને
  પરમ સુખ મળે…એવી આ પ્રેરક રચના છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 3. માનનીય શ્રી કિશોરભાઈ,
  ખોટા ચૂટણી ઢંઢરાઓ ન આપો રે
  પાપના પોટલાઓ ન બાંધો રે
  બાળકો રાચે છે સપનામાં રે
  પુરી કરો એકાદ કલ્પના રે
  સરકારને છે કોઈ દરકાર રે
  વહીવટમાં છે બેદરકાર રે
  જનતાની વેદનાને વાચા આપતી પંક્તિઓમાં એક સુંદર સંદેશનું પ્રતિબિંબ પડ્યું છે.
  દરેક પંક્તિ મનને ખુબ સ્પર્શી ગઈ.

  Like

  જવાબ આપો

 4. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  ખૂબજ સુંદર અને મનનીય રચના ! આજનો યુવાધન આમાંથી અમૂક અંશ્યને પણ સજવાની કોશિશ કરે તો દેશની તાસીર અલગ જ જોવા મળે. ખૂબજ પ્રેરણાદાયક અને સમજદારી પૂર્વકની રચના ! ધન્યવાદ !

  Like

  જવાબ આપો

 5. Posted by ગોવીંદ મારુ on 17/09/2012 at 7:17 પી એમ(pm)

  ગરીબી – બેકારીના થયા ઢગલાઓ

  ક્યારે જાગશે આ ઠગલાઓ

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s