!…કરો સંકલ્પ અધિક માસે…!


!…કરો સંકલ્પ અધિક માસે…!

 

સૌ એક બનો

સૌ નેક બનો

 

કરો સંકલ્પ અધિક માસે

ભ્રષ્ટાચાર આ દેશમાંથી નાસે

 

દીઈશું પ્રાણ પણ હસતા મુખે

જન્મ લીધો આ ધરતીમાતાના કુખે

 

આ દેશના ખાતર

મુકો વ્યસન પર કાતર

 

વાદ-સંવાદથી થાય વિવાદ

હવે શોધી કાઢો કોઈ અપવાદ

 

કરીશું ભેગી આંગણીઓ પાંચ

તો દેશને ન આવે કદી આંચ

 

રાતી પાઈ આપીશું નહિ લાંચના નામે

સૌ કોઈ જાગીશું તો દેશને ન આવે આંચ

 

સર્વે માનવીના લોહીનો રંગ એક છે.

આ સૃષ્ટિનો સર્જક પણ એક જ છે.

 

કિશોર લખે છે, અધિક માસે

આ દેશમાં ક્રાંતિ થાય એજ આશે

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

Advertisements

10 responses to this post.

 1. માનનીય શ્રી કિશોરભાઈ,
  સર્વે માનવીના લોહીનો રંગ એક છે.
  આ સૃષ્ટિનો સર્જક પણ એક જ છે.
  કિશોર લખે છે, અધિક માસે
  આ દેશમાં ક્રાંતિ થાય એજ આશે
  પાવન પવિત્ર અધિક માસમાં મનમાં જાગતી મનોવેદનાને સિદ્ધ કરવા એક
  આદર્શ માર્ગ અપનાવવા આપના સોનેરી શબ્દો એક સ્તમ્ભ સમાન છે.
  શબ્દોમાં એક નવ જાગૃતિના ઉમંગ ભર્યા છે
  અભિનંદન

  Like

  જવાબ આપો

 2. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  રાષ્ટ્રપ્રેમ -દેશ દાજ નો સુંદર સંદેશનું પ્રતિબિંબ આપની રચના દ્વારા અનુભવવા મળ્યું., ખૂબજ સુંદર રચના…!

  Like

  જવાબ આપો

 3. સર્વે માનવીના લોહીનો રંગ એક છે.

  આ સૃષ્ટિનો સર્જક પણ એક જ છે.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>………………………………………….>>>>>>>>>>>>>
  Kishorbhai,
  Adhik Mas…and Kishor opens his Heart…..and the Words flow out as this Rachana..Nice ! Very Nice !
  DR. CHANDRVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo ! Inviting All to Chandrapukar !

  Like

  જવાબ આપો

 4. Posted by Khyati Shah on 23/08/2012 at 9:27 પી એમ(pm)

  thank you… sir.

  ________________________________

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s