!…ઝરૂખામાં શોભે મારો લીમડો…!


!…ઝરૂખામાં શોભે મારો લીમડો…!

 

ઝરૂખામાં શોભે મારો લીમડો

એ તો માતા શીતળાનો વિસામો

 

RAM જી બેઠા લીમડા નીચે

કહેવાયા રંગ અવધુત મહારાજ

 

શીરડીના સાંઈ બેઠા લીમડા નીચે

દુ:ખો દુર કર્યા બધા સીમાડાના

 

લીમડાના બે ભાઈઓ

ભેગા મળી કહેવાયા

કડવો અને મીઠો

 

કડવો લીમડો આપે ઠંડક

ઓરી – અછબડાનો રક્ષક

 

લીમડાનો કડવો ધૂમાડો  

મચ્છરને ભગાવે ગામડાના

 

ગળોની વેલ-પાન લીમડાના

મેલેરિયાનો ટાઢિયો તાવ થાય દુર

 

રોપામાં રામજી-છોડમાં રણછોડ,

કિશોર કહે વૃક્ષોના આટલા ઉપકાર

 

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

8 responses to this post.

 1. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  ઘણા સમય બાદ આપની પોસ્ટ દ્વરા રચના માણવા મળી.,, લીમડાનો મહિમા અને લીમડા દ્વારા થતા સુંદર ઉપચાર ને સુંદર રીતે અવગત કરાવ્યા.

  સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ આપને તેમજ આપના પરિવારને શુભકામના સાથે શુભેચ્છાઓ.

  જય ભારત – જય હિંદ !

  Like

  જવાબ આપો

 2. રોપામાં રામજી-છોડમાં રણછોડ,

  કિશોર કહે વૃક્ષોના આટલા ઉપકાર
  Kishorbhai,
  Neem..OR Limado.
  By your Rachana, you told of the benefits to Humans.
  Nice.
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Inviting All to Chandrapukar !

  Like

  જવાબ આપો

 3. ડોશ્રી કિશોરભાઈ,

  વૃક્ષદેવતાનો મહિમા સાથે સંતોનો સમાગમ અને સ્વાસ્થ્ય માટેનું ચીંતન..
  કેવો સુંદર ત્રિવેણી સંગમ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 4. માનનીય શ્રી કિશોરભાઈ
  ગળોની વેલ-પાન લીમડાના
  મેલેરિયાનો ટાઢિયો તાવ થાય દુર
  રોપામાં રામજી-છોડમાં રણછોડ,
  કિશોર કહે વૃક્ષોના આટલા ઉપકાર
  રણછોડના લીમડાની કથા સાથે તેના આર્યુ વૈદિક ઉપચારો પણ સમજાવી દીધા
  ધન્યવાદ સાહેબ.
  કોમ્પ્યુટરમાં મોટો ખોટકો સર્જાવાથી હું આપના તેમજ અન્યના બ્લોગ પર વિચારો
  પ્રદર્શિત નથી કરી શક્યો તે બદલ ક્ષમા ચાહું છું
  ગણેશોત્સવની સર્વેને ખુબ શુભ કામના

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s