!…ચન્દ્રની છબી દેખાય નાની…!


!…ચન્દ્રની છબી દેખાય નાની…! 

 

ચન્દ્રની છબી દેખાય નાની

સફેદ પવિત્રતાની નિશાની

 

શીતળતાની પાથરે ધરા પર ચાદર

જગમાં આપે બધા પ્રભુ સંગ આદર

 

સુર્ય – ચન્દ્રની જોડી સંયમની

પાલન કરે જગમાં નિયમની

 

સૂર્ય – ચન્દ્ર રમે સંતાકુકડી

આકાશે શ્વેત વાદળ સંગ   

 

એક આપે જગને રોશની

બીજો આપે જગને શીતળતા

 

ટમ ટમ કરતા ચમકે તારલાઓ

જાણે રચાય શિવજીની રૂદ્રાક્ષ માળા

 

સૂર્યદેવ સર્જે કિરણોની હારમાળા

રચાય જીવન જીવવાની ઘટમાળા 

 

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

10 responses to this post.

 1. Posted by chandravadan on 18/09/2012 at 12:02 am

  ચંદ્રમા આકાશે ધીરે ધીરે ખીલે,

  ચાંદની પણ ધરતી પર ધીરે ધીરે ખીલે,

  પુનમના ચંદ્રમા પ્રકાશે બને ખુશ ધરતીના સૌ માનવીઓ,

  જાણે, ચાંદનીમાં રાસ રમતા કૃષ્ણ નિહાળી રહે સૌ માનવીઓ,

  હવે ધરતી પર રહેતો એક ચંદ્રવદન સૌને કહેઃ

  સુર્યદેવ કારણે ધરતી અને ચંદ્રમા બ્રમાંડમાં રહે !

  …..ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Kishorbhai,
  Nice Post !
  Hope to see you & OTHERS on Chandrapukar.

  Like

  Reply

 2. આદરણીય ડૉ. કિશોરભાઈ,

  ચંદ્ર નો મહિમા અને ચંદ્ર સૂર્યની વાત સુંદર રીતે રચનામાં વર્ણવી … ધન્યવાદ !

  Like

  Reply

 3. માનનીય શ્રી કિશોરભાઈ
  ચન્દ્રની છબી દેખાય નાની
  સફેદ પવિત્રતાની નિશાની
  શીતળતાની પાથરે ધરા પર ચાદર
  જગમાં આપે બધા પ્રભુ સંગ આદર
  ચંદ્રની શીતળતા જેવી મીઠ્ઠી મધુરી આપની વર્ણન શક્તિ
  ધન્યવાદ સાહેબ.
  કોમ્પ્યુટરમાં મોટો ખોટકો સર્જાવાથી હું આપના તેમજ અન્યના બ્લોગ પર વિચારો
  પ્રદર્શિત નથી કરી શક્યો તે બદલ ક્ષમા ચાહું છું
  ગણેશોત્સવની સર્વેને ખુબ શુભ કામના

  Like

  Reply

 4. ડોશ્રી કિશોરભાઈ

  સુંદર કલ્પના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 5. Posted by P.K.Davda on 11/10/2013 at 8:32 pm

  સૂર્ય એટલે જીવનમાં પ્રકાશ, ચંદ્ર એટલે હ્ર્દયમાં ઊર્મિઓના ઉછાળા. બહુ સરસ વર્ણન કર્યું છે તમે સૂર્ય અને ચંદ્રનું.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s