!…સાંભળો કુદરતની બોધવાણી…!


!…સાંભળો કુદરતની બોધવાણી…!

 

ગંદુ ગામ, રોગનું ધામ

સ્વચ્છ ગામ, પ્રભુનું ધામ

 

સ્વચ્છ ગામ, પ્રભુનો વાસ

ફેલાઈ ભક્તિની સુવાસ

 

કરો સૌ ગામની સફાઈ

એમાં આપણાં સૌની ભલાઈ 

 

સ્વચ્છ ગામ, રાખે ગામની લાજ

એજ છે, સર્વેનો ફાયદાકારક ઈલાજ

 

પીઓ હંમેશા ઉકાળીને પાણી

સાંભળો કુદરતની બોધવાણી

 

જળ બચાવવાના અક્ષર પાંચ

સમજે એને કદી ન આવે આંચ

 

વિદ્યાદાન કરી, કરો શિક્ષણની લ્હાણી

એજ છે, પ્રભુની આકાશવાણી

 

કિશોર કહે, ન કરો કદી કોઈની બુરાઈ

સ્વથી અમલ કરી, સૌ કોઈથી સુધરાઈ   

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

Advertisements

9 responses to this post.

 1. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  ખૂબજ સુંદર અને આદર્શ મનનીય શીખ લોક જાગૃતિ માટે જરૂરી છે. સમાજ માત ઉત્તમ અને અમૂલ્ય સેવા.

  Like

  જવાબ આપો

 2. Sunadar Vicharobhari Rachana.
  You said the impotrantace of the Cleaniness…the respect & appreciation for the water provided for sustaining our Lives, and the value of the Education…Those who understand these are on the PATH of the DEVOTION to GOD
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you all on Chandrapukar !

  Like

  જવાબ આપો

  • શ્રીમાન. ડૉ. પુકાર સાહેબ

   આપ દ્વારા મળેલ મેસેજ વાંચીને ભુલ સુધારી દીધેલ છે. સાહેબ ધ્યાન દોરતા રહેશોજી.

   શરત ચૂકથી લખાય ગયેલ છે.

   મને ખુબ જ ગમ્યુ સાહેબ આપે મને માર્ગદર્શન આપ્યુ તે બદલ આપનો ખુબ ખુબ આભાર્

   Like

   જવાબ આપો

 3. ડોશ્રી કિશોરભાઈ

  લાખ લાખેણી વાત..સૌને માટે સુખદાયી…અભિનંદન સુવિચારોની સરવાણી માટે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 4. માનનીય કિશોરભાઈ,
  વિદ્યાદાન કરી, કરો શિક્ષણની લ્હાણી
  એજ છે, પ્રભુની આકાશવાણી
  કિશોર કહે, ન કરો કદી કોઈની બુરાઈ
  સ્વથી અમલ કરી, સૌ કોઈથી સુધરાઈ

  વાહ કિશોરભાઈ વાહ સ્વથી અમલ કરી કરો સુધરાઈ
  માનવ જગતને એક અનેરો સંદેશ પાઠવી સ્વચ્છતાના અભિગમને ઉજાગર કર્યો છે.

  Like

  જવાબ આપો

 5. Posted by SARYU PARIKH on 02/02/2013 at 8:08 પી એમ(pm)

  શ્રી કિશોરભાઈ,
  પહેલી વખત આપના બ્લોગની મુલાકાત લીધી. સરસ લખાણ અને ભક્તિભાવ ધગશપૂર્વક કરી રહ્યાં છો, સુંદર વાત.
  મારા બ્લોગ પર આપના પ્રેમાળ પ્રતિભાવથી આનંદ અને આભાર.
  સરયૂ પરીખ

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s