!…મોરારી બાપુને જન્મદિન મુબારક હો…!


આદરણીયશ્રી. વાચકમિત્રો

પૂજ્ય મોરારી બાપુનો જન્મદિવસ તા. 25 / 9  છે.   કમ્પ્યુટર ખામીને લઈ આ રચના મુકી  શકેલ નથી, તો ક્ષમાયાચના સહ…!

!…મોરારી બાપુને જન્મદિન મુબારક હો…!

 

બાપુએ જગમાં પ્રસિધ્ધ કરી રામ કથા

કથા કરીને દુર કર્યા લોકોના થાક

 

જગમાં રામ ધુન લગાવી

દિલમાં ભક્તિની જ્યોત જગાવી

 

બાપુને દિલમાં વહે રક્તરૂપી રામનામ

બાપુના રોમે રોમમાં રામ ભક્ત હનુમાન

 

રામ નામની ધૂણી ધખાવી

દિલમાં રામનામ સજાવી

 

ભરતના ભારતની

 જગમાં શાન બનાવી

 

રામનામથી શ્રધ્ધાના દીવડા સળગાવી

માતા શબરીની ભક્તિને શબ્દોથી શણગારી

 

બાપુ કહે મારે તો લઈ જવા આ લોકને

શ્ર્લોકના માધ્યમથી દિવ્ય લોકમાં

 

કિશોર કહે, ભારત માતાના નંદનને 

જન્મદિને કોટિ કોટિ વંદન

 

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

Advertisements

6 responses to this post.

 1. HAPPY BIRTHDAY to SREE MORARI BAPU !
  Dr Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !
  Invitation to All

  Like

  જવાબ આપો

 2. માનનીય કિશોરભાઈ,
  બાપુ કહે મારે તો લઈ જવા આ લોકને
  શ્ર્લોકના માધ્યમથી દિવ્ય લોકમાં
  કિશોર કહે, ભારત માતાના નંદનને
  જન્મદિને કોટિ કોટિ વંદન
  જગત આકાશમાં રામ કથા દ્વારા ભારતીય સંસ્કૃતિનો ઝંડો લહેરાવનાર
  પતિત પાવન હનુમાનજીના પ્યારા એવા પૂજ્ય મોરારી બાપુને જન્મ દિને
  શત કોટી કોટી વંદન

  Like

  જવાબ આપો

 3. Posted by Gondaliya Kalpeshbhai Prabhudasbhai (Sadhu) on 12/02/2015 at 10:40 એ એમ (am)

  Morari Bapu Jeva Dharti Par Janam Le Se To Duniya Ma Jivavani Ati Sundar Maja Se Tyare Te Kevana Se Morari Bapu…

  Like

  જવાબ આપો

 4. આદરણીયશ્રી. કલ્પેશભાઈ

  પુજનીય મોરારી બાપુના જન્મ દિનને આપે વધાવ્યો તે બદલ આપનો આભારી છું.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s