!…કોઈ જાશે મોઘવારીમાં તો કોઈ જાશે ભ્રષ્ટાચારમાં…!


!…કોઈ જાશે મોઘવારીમાં તો કોઈ જાશે ભ્રષ્ટાચારમાં…!

 

સ્વર્ગલોકથી નેતાઓ ઉતર્યા,

આપે વચનોની વણઝાર રે

 

દિવસે આપે વચનો ને,

રાત્રે ભષ્ટાચારની ભરમાર રે

 

ચૂટણીનાં ચક્રવ્યુહમાં,

મેદાને આવ્યા દાવેદારો રે

 

આઝાદીના દાયકામાં

એક હાકલ થાય ને,

ભેગા થાય કરોડો રે

 

કોઈ ધર્મના નામે

કોઈ સંતના નામે

પહોંચશે મુકામ રે

 

કિશોર કહે, કોઈ જશે

મોઘવારીમાં તો કોઈ ભ્રષ્ટાચારીમાં

મતદારો કરશે ડિપોઝીટ ડુલ રે

 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત 

Advertisements

8 responses to this post.

 1. ડોશ્રી કિશોરભાઈ
  ચૂટણીના ચકરાવા એટલે સત્તાના સિંહાસને ચઢવાનું સમરાંગણ. મતદાતાને
  લોભાવવાના કિમિયા….જનતા જાગે તો જ આદરણીય અન્ન્નાજી કહે છે તેમ
  સંસદ મંદિર બને. સરસ પ્રાસંગિક કવિતા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 2. Saras lakhyu chhe Kishorbhai..ema mare ek vaat kahevi chhe ke “Have to had thaay chhe; Meerani jem Zaherno katoro peene thaay nirat..moghavari na VISHCHAKRE mazaa mooki chhe. have ant najizdik aavavono hoi yyaare j gho vaghrivade jay. Ek din nayi subha ye kali andhyari raat ke bad naye subhah DIWALI ki subah jaroor layegi…HUM HONGE KAMYAB EK DIN MAN MAIN HAI VISHWASH..POORA HAI VISHWAS.

  Like

  જવાબ આપો

 3. આદરણીય ડૉ.કિશોરભાઈ,

  ચૂંટણી આવી અને તેના રંગ બતાવશે, જન જાગૃતિ માટે જરૂરી છે આવી સુંદર રચનાઓની… એ ના સમજાયું કે આ નેતાઓ સ્વર્ગેથી કઈ રીતે નીચે ઉતર્યા ? સુંદર !

  Like

  જવાબ આપો

  • આદરણીયશ્રી. અશોકભાઈ

   આપના પાવન પગલા પ્રેરણા વધારનારા છે,

   બીજુ કે નેતાઓને સ્વર્ગમાંથી એતલે ઉતાર્યા છે. કે હજુ

   લોકોને આશા છે કે ભરતના ભારતમાં સારા નેતાઓ પાક્શે.

   એવા ઉમદા ઉદેશથી લખેલ છે, જોઈએ હવે શું થાય સાહેબ ….!

   Like

   જવાબ આપો

 4. માનનીય શ્રી કિશોરભાઈ,
  કોઈ ધર્મના નામે
  કોઈ સંતના નામે
  પહોંચશે મુકામ રે
  મારા વા’લા શામ દંડ ભેદ બધું અપનાવી કે પૈસા વહેચી
  દારૂ પીવડાવી સત્તા સ્થાને પહોચી જશે ને દેશનું સત્યાનાશ કરશે.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s